________________
જેનદષ્ટિએ મહા ભૂગેળ- સૂર્યમંડલનું સ્વરૂપ
૧૦૦ ફૂટ લાંબુ દોરડું ખીલે બાંધેલું હોય અને તેને ઉપર નીચે ચારે બાજુ બધે ફેરવીએ તો બધે ગોળાઈ પડશે. તેમ આપણી આંખ એ મધ્ય ભાગ અને જોવાની શક્તિ એ દોરડું એટલે જવાની જેટલી શક્તિ હોય એ પ્રમાણે ચારે તરફ ઉપર નીચે બધે ગોળાઈ પડતી લાગે છે. તેથી સૂર્ય જમીનમાંથી નીકળતે અને જમીનમાં પ્રવેશ કરતા દેખાય છે.
વરસ્તુત : સૂર્ય કદી અરત પામતો નથી તેમ ઉદય પણ પામતો નથી. પણ સૂર્ય કાયમ સમભૂલા પૃથ્વીથી ૮૦૦ એજન ઊંચે રહીને મેરુ પર્વતને ફરતો ફર્યા
(૭) હવે અધ મંડલની સ્થિતિ –
બે સૂર્યો એક મંડલને એક અહેરાત્રિમાં પૂર્ણ કરે છે. અને એક સૂર્ય એક અહોરાત્રિમાં પૂર્ણ કરે છે. સૂર્ય જંબુદ્વીપમાં ઉત્કૃષ્ટથી નીચે ૧૮૦૦ એજન સુધીના ક્ષેત્રને પ્રકાશિત કરે છે.
પ્રશ્ન-સૂર્ય તો જમીનથી ૮૦૦ એજન ઉચે રહ્યાનું કહી ગયા છે તો અહીં ૧૮૦૦ યોજન સુધીના ક્ષેત્રોને પ્રકાશિત કરવાનું કેમ કહ્યું?
ઉત્તર–મહાવિદેહ ક્ષેત્રમાં ૯૦૦ પેજનથી નીચેના ભાગમાં ૧૦૦૦ જન સુધી જે વિજયે આવેલી છે. તેના જે ગામો છે તેમાં પણ સૂર્યને પ્રકાશ પહોંચતા હેવાથી ૧૦૦૦ + ૮૦૦ = ૧૮૦૦ જન સુધીના ક્ષેત્રોને સૂર્ય પ્રકાશિત કરે છે. તેથી ૧૮૦૦ જન સુધી પ્રકાશિત કરે છે એમ કહેલ છે.
સૂર્ય તી ૪૭૨ ૬૩ યોજનમાં રહેલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે. અને ઉંચાઈમાં તે માત્ર ૧૦૦ જન સુધી ક્ષેત્રને પ્રકાશ આપે છે. કહ્યું છે કે
जंबूद्दीवे णं भंते दीवे सूरिया केवइयं खित्तं उडढं तवयंति ? केवइयं अहे तवयंति ? केवइयं तिरियं तवयंति ? गोयमा ! एगं जोयणसयं उडढं तवयंति, अट्ठारस जोयणसयाई अहे तवयंति, सीयालीसं जोयणसहस्साई दोनि य तेवढे जोयणसए एगवीसं च सद्विभागे जोयणस्स तिरियं तवयंति ॥
હે ભગવંત! જંબૂદ્વિપમાં સૂર્યો ઉંચે કેટલા ક્ષેત્રને પ્રકાશે છે, નીચે કેટલા ક્ષેત્રને તપાવે છે, તીર્છા કેટલા ક્ષેત્રને પ્રકાશે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org