________________
બહત ક્ષેત્ર સમાસ દિનમાનમાં ૨/૬૧ મુહર્ત પ્રમાણ હાની કરતો અને જઘન્ય રાત્રિમાનમાં ૨/૬૧ મુહુર્ત પ્રમાણ વૃદ્ધિ કરતે સૂર્ય સર્વ અત્યંતર મંડલની અપેક્ષાએ ઉત્તર દિશાગત આવેલા ૧૮૩મા મંડલે સર્વ બાહ્યમંડલના ઉત્તરાર્ધમાં પહોંચે છે.
આ રીતે સર્વ બાહ્યમંડલેથી આવેલો ઉત્તર-પશ્ચિમ દિશાવતિ સૂર્ય પણ જયારે સર્વ અત્યંતર મંડલના ઉત્તરાર્ધ મંડલે પ્રથમ ક્ષણે આવી પછી ધીમે ધીમે bઈ એવા પ્રકારની ગતિ વિશેષ કરીને તે સર્વ અત્યંતર મંડલના ઉત્તરાર્ધ મંડલમાંથી સંક્રમી પૂર્વવત્ સર્વ વ્યવસ્થા કરેતો દ્રિતીય દક્ષિણાઈ મંડલની કેટી ઉપર (નૂતન સંવત્સરના આરંભ સમયે) આવે છે. એ પ્રમાણે તે સૂર્ય ત્યાંથી ઉત્તરપશ્ચિમગત મંડલોમાંથી દક્ષિણ-પૂર્વગત મંડલોમાં, દક્ષિણ-પૂર્વગત મંડલમાંથી ઉત્તરપશ્ચિમગત મંડલોમાં એક એક અહેરાત્રિ પર્યત ૨/૬૧ મુહૂર્ત દિનમાનની હાનીમાં કારણભૂત થતા પ્રત્યેક મંડલે ૨૬ યોજન ભાગ ક્ષેત્ર વ્યતિક્રાંત કરતા થી આગળ આગળના અર્ધઅર્ધ મંડલની સીમામાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરતા-કરતે ધીમે ધીમે તે મંડલોમાં પિતાની ગતિએ ફરતો સર્વ અત્યંતર મંડલની અપેક્ષાએ ૧૮૩ અહેરાત્રિ વડે દક્ષિણ તરફના ૧૮૬માં સર્વ બાધમંડલમાં સૂર્ય આવે છે.
આ પ્રમાણે સર્વ અત્યંતર મંડલેથી સંક્રમતા બને સૂર્યો સર્વ બાઘમંડલમાં ઉત્તર-દક્ષિણ દિશામાં વર્તતા હોય છે ત્યારે દિનમાન જઘન્ય ૧૨ મુહૂર્તનું અને રાત્રિમાન ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનું હોય છે.
આજ પ્રમાણે સર્વ બાહ્યમંડલે પ્રથમ ક્ષણે આવેલા દક્ષિણ તથા ઉત્તર દિશા સ્થાનથતિ જે સૂર્યો જ્યારે પ્રથમ ક્ષણથી આગળ આગળ તથાવિધ ગતિ વડે ધીમે ધીમે ગમન કરતા સૂર્યો પછી ઉત્તર દિશાગત સૂર્ય એક અહોરાત્રિ પર્યત રે
જન ભાગ જેટલું ચરક્ષેત્ર વ્યતિક્રમે છતે બાહ્યમંડલ સંક્રમીને સર્વ બાહ્યમંડલથી આગળના દક્ષિણા–દક્ષિણ દિશા તરફ રહેલ મંડલમાં પ્રથમ ક્ષણે પ્રવેશે છે. તે જ વખતે બીજે દક્ષિણ દિશાગત સૂર્ય એક અહોરાત્રિ પર્વત ર યજનક્ષેત્ર વ્યતિક્રાંત થયા બાદ તે આગળના મંડલના ઉત્તરાર્ધ મંડલમાં–ઉત્તરાયણના પ્રથમ ક્ષણે વિવક્ષિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org