________________
બહત ક્ષેત્ર સમાસ
એક બાજુ સર્વ અત્યંતર મંડલ પછીનું મંડલ આ યોજના અંતર મૂકીને દૂર રહેલું છે. તેથી બન્ને બાજુના ગણતાં પણ જન જેટલો વિસ્તાર પૂર્વ મંડલના વિસ્તારમાં વધે છે. એટલે સર્વ અત્યંતર મંડલથી બીજા મંડલની પરિધિ ૩૧૫૧૦૭ જન થાય છે. તે આ પ્રમાણે
પૂર્વ મંડલના વિસ્તારથી આ બીજ મંડલનો વિસ્તાર પર યોજન વધે છે. તેની પરિધિ ગણતાં ૧૭ યોજનથી અધિક થાય પણ વ્યવહારથી પુરેપુરા ૧૮ જનની વિવિક્ષા કરવામાં આવી છે. કહ્યું છે કે " सत्तरस जोयणाई अद्वतीसं च एगसट्ठिभागा ।
एयंति निच्छएण संववहारेण पुण अट्ठारस जोयणाई ॥"
પY યોજનની પરિધિ ૧ યોજન ભાગ નિશ્ચયથી છે, પણ વ્યવહારથી ૧૮ જન ગણવા.
દરેક મંડલે મંડલે પૂર્વ–પૂર્વ મંડલની પરિધિમાં ૧૮–૧૮ જન ઉમેરતા તે પછીના મંડલની પરિધિ જાણવી.
સર્વ અત્યંતર મંડલથી ત્રીજા મંડલને વિસ્તાર ૯૯૨૫૧ યોજન થાય અને તેની પરિધિ ૩૧૫૧૨૫ યોજનમાં કંઈક ન્યૂન હોય છે.
આ પ્રમાણે દરેક મંડલે મલે વિસ્તારમાં પ૩ યોજન વધારવા અને પરિધિમાં ૧૮ જન વધારવા. યાવત આ પ્રમાણે વધારતા સર્વ બાહ્ય મંડલ સુધી કરતા, સર્વ બાહ્ય મંડલ વિસ્તાર ૧૦૦૬૬૦ એજન થાય અને તેની પરિધિ ૩૧૮૩૧૫ એજનમાં કંઈક ન્યૂન થાય.
આ પ્રમાણે દરેક મંડલની પરિધિ કહી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org