________________
જેનદષ્ટિએ મહા ભૂળ-સૂર્યમંડલનું સ્વરૂપ
અહીં પણ પૂર્વે કહ્યા મુજબ મંડલ-મંડલે ૧૮૬૦ યજન વૃદ્ધિ કરતા ઉપર કહેલું પરિમાણ આવે.
આ પ્રમાણે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાંથી બહાર નીકળતાં મંડલ-મંડલે પૂર્વ–પૂર્વના મંડલની જે ગતિ હેય તેમાં ૧૮/૬૦ એજન ૧૮/૬૦ જનની વૃદ્ધિ કરતાં ત્યાં સુધી વધારવા કે યાવત્ સર્વ બાહ્ય મંડલ આવે.
જ્યારે સર્વ બાહ્ય મંડલમાં સૂર્ય ફરતો હોય ત્યારે એક મુહુર્તમાં ૫૩૦૫ જન ગતિ કરતો હોય છે. તે આ પ્રમાણે–
સર્વ બાહ્ય મંડલની પરિધિ ૩૧૮૩૧૫ જનની છે. તેને ૬૦ થી ભાગવા.
૬૦) ૩૧૮૩ ૧૫(૫૩૦૫ યોજના
૩૦૦
૦૧૮૩ ૧૮૦
સર્વ બાહ્ય મંડલમાં સૂર્યની ગતિ એક મુહુર્તમાં પ૩૦૫ યોજન જાણવી.
૬ ૦.
૦૦૩૧૫
* ૩૦૦
૧૫
જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલની બાજુના (છેલ્લેથી બીજા) મંડલમાં આવીને ગતિ કરતો હોય ત્યારે એક મુહુર્તમાં ૫૩૦૪ રોજન ગતિ કરે છે.
અહીં સર્વ બાહ્ય મંડલમાં મુહુર્તની ગતિની અપેક્ષાએ ૧૮/૬૦ જન ઓછી થાય છે. | સર્વ બાહ્ય મંડલની પરિધિમાં આ મંડલની પરિધિ ૧૮ જન ઓછી છે તેથી મુહુર્તની ગતિ ૧૮/૬ ૦ એજન ઓછી પ્રાપ્ત થાય છે.
પ૩૦૫ – ૧૮૬૦ ૫૩૦૪ એજન એક મુહુર્તમાં સૂર્ય ગતિ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org