________________
૩૭.
જૈનદષ્ટિએ મહા ભૂળ-સૂર્યમંડલનું સ્વરૂપ
૬૧) ૮૮૩ર (૧૪૪ જન
૨૭૩ ૨૪૪
૦૨૮૨ ૨૪૪
૧૪૪ ૬ યોજન થયા.
૦૪૮
કુલ ૧૮૪ માંડલા છે એટલે તેને આંતર ૧૮૩ થાય. બધે જેટલા માંડલા હોય તેના આંતરા એક ન્યૂન હોય. જેમ ૪ આંગળીના આંતરા ૩ પ્રસિદ્ધ છે. તેમ ૧૮૪ માંડલાના આંતરા ૧૮૩ જાણવા.
હવે એક માંડલાથી બીજા માંડલાનું અંતર બે જનનું છે. કહ્યું છે કે,
" सूरमंडलस्स णं भंते ! सुरमंडलस्स केवइए अबाहाए अंतरे पन्नत्ते ? गोयमा ! दो जोयणाई अबाहाए अंतरे पन्नत्ते ।"
હે ભગવન ! સુર્ય મંડલથી સૂર્ય મંડલનું બાધા વિના કેટલું અંતર કહ્યું છે ? હે ગૌતમ ! સૂર્યમંડલથી સૂર્યમંડલનું અંતર બાધા વિનાનું બે એજનનું છે. અબાધા એટલે વ્યાઘાત વિના.
૧૮૩ આંતરા બે બે એજનના છે એટલે ૧૮૩ ૪ ૫ = ૩૬ ૬ યજન થયા.
માંડલાની પહેળાઈ અને માંડલાનું અંતર ભેગુ કરતાં ચાર ક્ષેત્ર થાય. તે આ પ્રમાણે
માંડલાનું અંતર ૩૬૬ યોજન , ની પહોળાઈ + ૧૪૪ યોજના
૫૧૦ સૂર્ય મંડલ ચાર ક્ષેત્ર ૫૧૦
૬ યોજન.
યોજન જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org