________________
નદષ્ટિએ મહા ભૂગોળ-સૂર્યમંડલનું સ્વરૂપ મુહર્ત નાની નાની થતી જાય છે. એટલે દિવસ મેટો-મેટો અને રાત્રી નાનીનાની થતી જાય છે. યાવત્ સર્વ અત્યંતર મંડલમાં સૂર્ય સંવત્સરના છેલ્લા દિવસે ૩૬૬ મી અહેરાત્રીએ સૂર્ય સંક્રમે ત્યારે ૩૬ ૬/૬૧ મૂહુર્ત ૧૮ મુહુર્ત રાત્રીમાં ઓછા થાય છે અને ૧૨ મુહુર્ત પ્રમાણ દિવસમાં ૩૬૬/૬૧ મુહુર્ત પ્રમાણ વૃદ્ધિ થાય છે. ત્યારે સર્વ ઉત્કૃષ્ટ ૧૮ મૂહુર્તને દિવસ થાય છે અને સર્વ જઘન્ય ૧૨ મુહુર્તની રાત્રી થાય છે.
આ વખતે સુર્ય સંવત્સરનો છેલ્લો દિવસ હોય છે.
આ એક સૂર્ય સંવત્સર દરમ્યાન એકવાર ૧૮ મુહુર્તને દિવસ અને એક વાર ૧૮ મુહુર્તની રાત્રી થાય છે. તથા એકવાર સર્વ જઘન્ય ૧૨ મુહુર્તનો દિવસ અને એકવાર સર્વજઘન્ય ૧૨ મુહુર્તને દિવસ અને એકવાર સર્વ જઘન્ય ૧૨ મુહુર્તની રાત્રી થાય છે.
પહેલા છ મહિનામાં ૧૮ મુહુર્તની રાત્રી હોય છે. પણ ૧૮ મુહુર્તનો દિવસ હેતો નથી. તથા ૧૨ મુહુર્ત દિવસ હોય છે પણ ૧૨ મુહુર્તની રાત્રી હોતી નથી.
જયારે બીજા છ મહિનામાં ૧૮ મુહુર્તને દિવસ હોય છે પણ ૧૮ મુહુર્તની રાત્રી હોતી નથી. તથા ૧૨ મુહુર્તની રાત્રી હોય છે પણ ૧૨ મુહુર્તનો દિવસ હેતે નથી. કહ્યું છે કે
" इह खलु तस्सेवं आइच्चसंवच्छरस्स सई (सकृतं) अट्ठारसमुहुत्ते दिवसे भवइ, सई अट्ठारसमुहुत्ता राई भवइ, सई दुवालसमुहुत्तो दिवसो भवइ, सई दुवालसमुहुत्ता राई भवति । ता पढमे छम्मासे अस्थि अट्ठारसमुहुत्ता राई, नत्थि अट्ठारसमुहुत्ते दिवसे, अत्थि दुवालसमुहुत्ते दिवसे, नत्थि दुवालसमुहुत्ता राई । दुच्चे छम्मासे अत्थि अट्ठारसमुहुत्ते दिवसे, नत्थि अहारसमहुत्ता राई, अत्थि दुवालसमुहुत्ता राई, नत्थि दुवालसमुहुत्ते दिवसे।'
(૩) ક્ષેત્ર વિભાગથી દિવસ–રાત્રીનું સ્વપ–ભરત ક્ષેત્ર સિવાય બીજા બીજા અન્ય ક્ષેત્રોમાં દિવસ અને રાત્રીના પ્રમાણના ફેરફારને અંગે અને તેથી બીજા ઉત્પન્ન થતાં અનેક ફેરફારોના કારણેને અંગે પ્રત્યેક ક્ષેત્રાશ્રયી નિયમિત પણે ઉદય
અરત વગેરે કાર્યનું વર્ણન કરી શકાય એમ નથી. કેમકે વાસ્તવિક રીતે તે સૂર્ય પિતે તે કાયમ ચોવિસે કલાક પ્રકાશિત જ હોય છે. તેને તો ઉદય થવાનું કે અસ્ત થવાનું હેતું નથી. પણ “સૂર્ય દૂર જવાથી પ્રકાશ બંધ થવાથી સૂર્ય અસ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org