________________
- ૧૬
બૃહત્ ક્ષેત્ર સમાસ હે ભગવન ! જંબુદ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર સૂર્યનું સર્વ અત્યંતર મંડલ છે? હે ગૌતમ ! સૂર્યનું સર્વ અત્યંતર મંડલ (મેરુ પર્વતથી) ૪૪૮૨૦ યોજન દૂર છે.
(૨) મેરુ વતથી દરેક મંડલનું અંતર–સામાન્યથી મેરુ પર્વતથી જે સર્વ અત્યંતર મંડલનું અંતર ૪૪૮૨૦ જન કહ્યું છે, તે જ પહેલું મંડલ છે. સર્વ અત્યંતર મંડલ એ મંડલક્ષેત્રની મર્યાદા કરનારું છે.
સર્વ અત્યંતર મંડલથી બીજા મંડલનું અંતર મેરુ પર્વતથી ૪૪૮૨૨જન છે. સવ અત્યંતર મંડલથી ત્રીજા મડલનું અંતર મેરુ પર્વતથી ૪૪૮૧ યોજનછે.
આ પ્રમાણે દરેક મંડલથી બીજા મંડલનું અંતર ર યોજન પ્રમાણ છે. એટલે મેરુ પર્વતથી ૪૪૮૨૦ યોજના અંતરમાં દરેક મંડલમાં રોજન ઉમેરતાં મેરુ પર્વતથી તે મંડલનું અંતર આવે. યાવત્ છેલ્લે સર્વ બાહ્ય મંડલનું અંતર મેરુ પર્વતથી ૪૫૩૩૦ એજનથી અધિક છે.
એક મંડલથી બીજા મંડલનું અંતર ૨ જન કહેવાનું કારણ એ છે કે સર્વ અત્યંતર મંડલના અંતીમ ભાગથી લઈને બીજું મંડલ ૨ યોજન દૂર છે અને બીજા મંડલને સૂર્ય વિમાનને ૪૮/૬ ૧ ભાગ આંતરામાં ભેગો લેવાને છે, તેથી એક મંડલથી બીજા મંડલનું અંતર ૨ જન વધારતા જવું. એમ છેલ્લું મંડલ
મેરુ પર્વતની ૪૫૩૩૦૬ યોજના અંતરે આવે. તે સર્વ બાહ્ય મંડલના પ્રથમ ક્ષણે જાણવું.
આ વખતે એટલે ભારત સૂર્ય સર્વ બાહ્ય મંડલે મેરુ પર્વતથી ૪૫૩૩૦ જન દૂર અગ્નિ ખૂણે હેય ત્યારે તેની બરાબર સામે વાયવ્ય ખૂણે એરવત સૂર્ય પણ મેરુ પર્વતથી ૪૫૩૩૦ એજન દૂર હોય છે. કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org