________________
૪૯
બૃહત્ ક્ષેત્ર સમાસ
૩૧૧૫૮ – ૮૮૩૨
૨૨૩૨૬ ક્ષેત્રાંશ થયા. આંતરા ૧૮૩ હોવાથી દરેકનું અંતર લાવવા માટે ૧૮૩ થી ભાગવા. તેટલા એકસઠિયા ભાગ જાણવા. ૧૮૩) રર૩ર૬ (૧૨૨ એકસડિયા ભાગ આના યોજન કરવા ૧૮૩
૬૧ થી ભાગવા. ૦૪૦૨
૬૧) ૧૨૨ (૨ યોજના 388
૧૨૨
३६६
દરેક મંડલનું અંતર ૨ યોજન જાણવું.
૫. મંડલગતિ પ્રાપણામંડલચાર પ્રપણાના સાત દ્વાર છે. ૧–પ્રતિવર્ષ મંડલમાં સૂર્ય ગતિની સંખ્યા, ૨-વર્ષમાં દરરોજ રાત્રિ દિવસનું પ્રમાણ, ૩-દરેક મંડલે ક્ષેત્ર વિભાગથી દિવસ-રાત્રિનું પ્રમાણ, ૪-મંડલની પરિધિનું પ્રમાણ, પ–મંડલે મંડલે પ્રતિમુહૂર્તગતિની પ્રમ્પણ, ૬-પ્રતિમંડલે દષ્ટિપથની પ્રપણું, અને ૭–અર્ધ મંડલમાં સૂર્યની સ્થિતિ.
(૧) પ્રતિવર્ષ મંડલમાં સૂર્યગતિની સંખ્યા--અહીં જ્યારે સર્વ અત્યંતર મંડલના બીજા મંડલમાં આવીને સૂર્ય ગતિ કરે છે, ત્યારે સૂર્ય સંવત્સરનો પહેલો દિવસ થાય છે. કહ્યું છે કે,
__'से निक्खममाणे सरिए नवसंवच्छरं आरभमाणे पढमम्मि अहोरत्तम्मि अभिंतरानंतरे मंडले उवसंकमित्ता चारं चरइ ॥'
સૂર્ય સર્વ અત્યંતર મંડલમાંથી નીકળીને બાજુના મંડલમાં પ્રવેશ કરીને ગતિ કરે છે ત્યારે નૂતન વર્ષને આરંભ કરતી પહેલી અહોરાત્રી થાય છે. એટલે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાંથી બહાર નીકળે છે અને બીજા મંડલમાં પ્રવેશે છે, ત્યારે નૂતન વર્ષને સૂર્ય સંવત્સરનો પ્રારંભ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org