________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-સૂર્યમંડલનું સ્વરૂપ
૪૭
અંતર ઓછું થાય, એટલે પ યોજનની હાની કરવી. મેરુ પર્વતના વ્યાઘાત સાથે
૧૦૦૬૬૦ યોજન સર્વ બાઘમંડલે અંતર
૩૫
૫
૧૦૦૬૫૪
યોજન ૧૮૩માં મંડલે અંતર હેય.
?
છે
આ પ્રમાણે મંડલે મંડલે પ યોજન હાની કરતા કરતા યાવત્ સર્વ અત્યંતર મંડલે સૂર્યથી સૂર્યનું અંતર ૯૯૬૪૦ યોજનનું આવે.
(૪) મંડલાતર પ્રરુપણા–હવે એક મંડલથી બીજા મંડલના અંતરની પ્રરૂપણ કરાય છે. તેમાં મંડલનું અંતર બે યોજન છે. તે આ પ્રમાણે
સૂર્યના મંડલે પ૧ યોજનમાં રહેલા છે.
સુર્યના ૧૮૪ મંડલો છે. ૪૮૬૧ યોજન સૂર્યના વિમાનના માપને મંડલ સંખ્યા ૧૦૪ થી ગુણને ચાર ક્ષેત્રમાંથી બાદ કરીને જે શેષ રહે તેને આંતરાની સંખ્યા ૧૮૩ થી ભાગતા જે આવે તે અંતર સમજવું.
૫૧. યોજનાના એકસઠિયા ભાગ કરવા ૬૧ થી ગુણવા અને ૪૮ ઉમેરવા.
૫૧૦ x ૬૧
૧૮૪
૪
૪૮
૫૧૦ ૩૦૬ ૦૪
૧૪૭૨ ૭૩૬૪
૩૧૧૧૦ + ૪૮ ૩૧૧૫૮ ચાર ક્ષેત્રના
એકસદ્ધિયા ભાગ.
૮૮૩૨ માંડલાઓમાં વિમાનથી રેકતા ક્ષેત્રના એકસઠિયા | ભાગ, ચાર ક્ષેત્રમાંથી બાદ કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org