________________
૪૯
જેનદષ્ટિએ મહા ભૂળ-સૂર્યમંડલનું સ્વરૂપ
ત્યાર પછી એક એક અહેરાત્રિએ એક એક બાજુ બાજુના મંડલમાં સૂર્ય પ્રવેશ કરતાં જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલમાં આવે છે. એટલે અત્યંતર મંડલની અપેક્ષાએ બીજું, ત્રીજું મંડલ ગણતા ૧૮૩માં મંડલમાં સૂર્ય ગતિ કરતા હોય છે ત્યારે સૂર્યસંવત્સરના પહેલા છ મહિના પ્રતિપૂર્ણ થાય છે.
ત્યાર પછી બીજી અહોરાત્રિએ સર્વ બાહ્યમંડલમાંથી અંદરની બાજુના મંડલમાં બીજા મંડલમાં સૂર્ય સંક્રાંત થાય એટલે બીજા મંડલમાં સૂર્ય આવે ત્યારે સૂર્યસંવસૂરના બીજા છ મહિનાનો પહેલો દિવસ થાય. ત્યાર પછી એક એક અહોરાત્રિએ
સર્વલાયમંડળે પોંચેલા પૂર્વ સૂર્યdી પુન: સર્વશ્યર
મંડળે આગમાં
લારામંડળ. ?
ISO
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org