________________
બહત ક્ષેત્ર સમાસ
-પર
પૂર્વે ૬૫ મડલેનું જંબુદ્વીપગત થતું ક્ષેત્ર ૧૭૯ ક યોજન તેમાં ૬૬માં મંડલથી રોકાતું જગતીનું ક્ષેત્ર પર/૨૧ જન ઉમેરતાં ૧૮૦ યોજના પૂર્ણ થાય.
આ પ્રમાણે બાકીના ૧૧૯ સૂર્યમંડલ (૧૧૯ ૪ ૨૬ = = ૩૩૦૬ ) લવણ સમુદ્રગત ૩૩૦૬ યોજન હોવ રાષ્ટીને રહેલા છે. જંબૂદ્વીપગત અને લવણસમુદ્રગત મંડલની સંખ્યાનો અને બનેવતિ ક્ષેત્રને સરવાળે કરીએ તો ૧૮૪ મંડલનું પ૧૦૬ યોજન ક્ષેત્ર બરાબર મળી રહે છે.
૨. અબાધા પ્રક્ષણા–અહીં અબાધા ત્રણ પ્રકારે કહેવાની છે. (૧) મેરુ પર્વતની અપેક્ષાએ સામાન્યથી સુર્યમંડલની અબાધા, (૨) મેરુ પર્વતની અપેક્ષાએ દરેક મંડલની અબાધા, (૩) બન્ને સૂર્યની પરસ્પર મંડલની અબાધા.
(૧) મેરુ પર્વતની અપેક્ષાએ સામાન્યથી અબાધા–મેરુ પર્વતની અપેક્ષાએ સામાન્યથી મંડલક્ષેત્રની અબાધાનું સ્વરૂપ આ પ્રમાણે છે
આ જંબૂદ્વીપમાં મેરુ પર્વતથી સૂર્યનું સર્વ અત્યંતર એટલે સૌથી નજીકનું મંડલ. જગતીથી અંદરના ભાગમાં ૧૮૦ પેજને રહેલું છે. તેથી એક બાજુના ૧૮૦
જન અને બીજી બાજુના ૧૮૦ જન કુલ ૩૬૦ જન જંબૂદીપના વિરતારમાંથી બાદ કરવા.
૧૦૦૦૦૦ એજન જંબૂદ્વીપને વિસ્તાર – ૩૬ ૦ ,
૦૯૯૬૪૦ , મેર પર્વતને વિસ્તાર ૧૦૦૦૦ યોજન પ્રમાણ છે. પણ જેકે મંડલની સમશ્રેણીએ તે (એટલ સમભૂલા પૃથ્વીથી સૂર્યના મંડલ ૮૦૦ જન ઉચે છે.) ત્યાં મેરુ પર્વતને વિસ્તાર ૧૦૦૦૦ એજન હોતે નથી પણ ઓછી હોય છે. કેમ કે કહ્યું છે કે એક એક જન ઊંચે ૧/૧૧ જન પ્રમાણ વિસ્તાર છે થતો જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org