________________
બહત ક્ષત્ર સમાસ અંતરનદી, તેની પશ્ચિમમાં મહાપર્મ નામની વિજ્ય. તેની પશ્ચિમમાં પહ્માવતી નામને વક્ષરકાર પર્વત, તેની પશ્ચિમમાં પહ્માવતી નામની વિજય, તેની પશ્ચિમમાં શીતસ્રોતા નામની અંતર નદી, તેની પશ્ચિમમાં શંખ નામની વિજય, તેની પશ્ચિમમાં આશીવિષ નામનો વક્ષસ્કાર પર્વત, તેની પશ્ચિમમાં નલિન નામની વિજય, તેની પશ્ચિમમાં અંતરવાહિની નામની અંતરનદી, તેની પશ્ચિમમાં કુમુદ નામની વિજય, તેની પશ્ચિમમાં સુખાવહ નામનો વક્ષસ્કાર પર્વત, તેની પશ્ચિમમાં, નલિનાવતી નામની વિજ્ય, તેની પશ્ચિમમાં વનમુખ–શીતોદા મહાનદીની દક્ષિણ દિશા તરફ રહેલું, તેની પશ્ચિમમાં જંબૂદ્વીપની જગતી. તેની પાસે શીદા મહા નદીની ઉત્તર દિશા તરફ રહેલું બીજું વનખંડ આવેલું છે.
આ વનખંડની તરતજ પૂર્વ દિશા તરફ વટ નામની વિજ્ય, તેની પૂર્વમાં ચંદ્ર નામને વક્ષરકાર પર્વત, તેની પૂર્વમાં સુવપ્ર નામની વિજય, તેની પૂર્વમાં ઉમિમાલિની નામની અંતર નદી, તેની પૂર્વમાં મહાવિપ્ર નામની વિજય તેની પૂર્વમાં સૂર નામનો વક્ષરકાર પર્વત, તેની પૂર્વમાં વપ્રાવતી નામની વિજય, તેની પૂર્વમાં ગંભીરમાલિની નામની અંતર નદી, તેની પૂર્વમાં વર્લ્સ નામની વિજય, તેની પૂર્વમાં નાગ નામને વક્ષસ્કાર પર્વત, તેની પૂર્વમાં ફેનમાલિની નામની અંતર નદી, તેની પૂર્વમાં ગંધિલ નામની વિજ્ય, તેની પૂર્વમાં દેવ નામને વક્ષરકાર પર્વત, તેની પૂર્વમાં ગંધિલાવતી નામની વિજય, તેની પછી તુરત પૂર્વમાં ગજદંત આકારને ગંધમાદન નામનો વક્ષપર્વત, તેની પૂર્વમાં ઉત્તરકુરુ ક્ષેત્ર અને તેની પૂર્વમાં ગજદંત આકારને માલ્વવંત નામને વક્ષરકાર પર્વત આવેલ છે. (એટલે ગંધમાદન ગજદંત પર્વત અને માત્રવંત ગજદંત પર્વતની વચમાં ઉત્તર કુરુક્ષેત્ર છે.) ૩૭૮-૩૭૯-૩૮૦-૩૮૧.
મહાવિદેહ ક્ષેત્રમાં ૩ર વિજયે, ૧૬ વક્ષસ્કાર પર્વત, ૬ અંતર નદીઓ, ૪ ગજદંત પર્વતે, દેવકુરુક્ષેત્ર, ઉત્તરકુરુક્ષેત્ર, અને ૪ વનખંડોનો ક્રમ ઉપર મુજબ છે, હવે વિજયોમાં જે શાશ્વત નગરી છે તેના નામ કહે છે. (नवजोयणपिहलाओ, बारसदीहा पवरनयरीओ। अहविजयाण मझे,इमेहिं नामोहिं नायव्वा॥') છાયા–નવયોગનgધુ શી પ્રવરનાઃ |
अर्धविजयानां मध्ये अमुभिर्नामभिर्ज्ञातव्याः ॥ ૧-આ ગાથા કોઈ પ્રતમાં ટીકા વિનાની જોવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org