________________
જેનદષ્ટિએ મહા ભૂગળ-વનસુખનું સ્વરૂપ
અર્થ–વર્ષધર પર્વતના છેડે ઓગણીસમો ભાગ પહોળા છે, જ્યારે નદી પાસે ઓગણત્રીસસે બાવીસ અધિક છે.
વિવેચન–વર્ષધર પર્વતના અંતે એટલે નીષધ પર્વત તથા નીલવંત પર્વતના છેડા-પાસે વનમુખની પહોળાઈ એક જનના ૧૮ મા ભાગ જેટલી પહેલી છે. એટલે ૧ કલા જેટલી પહેલી છે. તે આ પ્રમાણે
નિષધ પર્વતની છવા ૯૪૧૫૬ યોજન ૨ કલા છે. તેમાંથી નીચે મુજબનાં વિજયાદિના એજન બાદ કરવા. ૧૬ વિજયની પહોળાઈ ૩૫૪૦૬ જન ૮ વક્ષરકાર પર્વતની છે ૪૦૦૦ ૬ અંતરનદીઓની
૭૫૦ ૨ ગજદંત પર્વતની છે ૧૦૦૦ છે. દેવકરની જીવા
૫૩૦૦૦
૯૪૧૫૬ ૯૪૧૫૬ જન ૨ કલા –૯૪૧૫૬ યોજન ૦ કલા ૦૦૦૦ ૦ ૨ કલા
બે કલાની અડધી કરતાં ૧ કલા આવી. એટલે વર્ષધર પર્વત પાસે વનખંડની પહોળાઈ ૧ કલા હોય છે.
જે દિશામાં શીતા મહા નદી અથવા શીદા મહા નદી છે, તે તરફ ૨૯૨૨ જનના વિસ્તારવાળા વનમુખ છે. ૩૮૮
હવે કહેવાની રીત ઉપયોગી હેવાથી પહેલા કહેલી હોવા છતાં પણ લંબાઇનું માપ ફરીથી કહે છે. पंचसए बाणउए,सोलस य हवंति जोयणसहस्सा। दो यकला अवराओ,आयामेणं मुणेयव्वा ॥३८९॥ છાયા–સાવિ નિવૃત્તિ (વિવિ) દશ મન્તિ શનનવાજા
द्वे च कले अपरे आयामेन ज्ञातव्या ॥३८९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org