________________
બૃહત્ ક્ષેત્ર સમાસ અર્થ–સેળ હજાર પાંચસે બાણું પેજન અને બે કલા લંબાઈ હોય છે. એમ જાણવું.
વિવેચન–ચારે વનમુખ દરેક વનમુખની લંબાઈ ૧૬૫૯૨ યોજન ૨ કલા પ્રમાણ લાંબા છે. એમ જાણવું. ૩૮૯
હવે વનમુખમાં ઈચ્છિત સ્થાનની પહોળાઈ જાણવાની રીત કહે છે. जत्थिच्छसि विक्खंभ,सीयाए वणमुहस्स नाउंजे। अउणत्तीससएहिं,बावीसहिएहिं तं गुणिए ॥३९०॥ तं चेव पुणोरासिं,अउणावीसाइ संगुणेऊणं। सुन्निदियदुगपंचय-एक्कगतिगभागहारोसे॥३९१॥ भइएणरासिणा ते-ण एत्थ जंहोइ भागलई तु। सोसीयाए वणमुहे, तहिं तहिं होइ विक्खंभो॥३९२॥ છાયા–ાત્રેછણિ વિષમે શીતાગા વનમુવા જ્ઞાતા
एकोनत्रिंशत् शतैर्द्वाविंशत्यधिकः तत् गुणिते ॥३९०॥ तं चैव पुन राशिमेकोनविंशत्या संगुण्य ।। शून्येन्द्रियद्विकपञ्चकैकक त्रिकभागहारस्तस्य ॥३९१॥ भक्तेन राशिना तेन अत्र यत् भवति भागलब्धं तु । स शीताया वनमुखे तत्र तत्र भवति विष्कम्भः ॥३९२॥
અર્થ–શીતાના વનમુખમાં જયાંને વિસ્તાર જાણવાની ઇચ્છા હોય તેને ઓગણત્રીસસે બાવીસથી ગુણવા, જે આવે તેને ઓગણીસથી ગુણને ત્રણ–એક–પાંચબે-પાંચ અને શૂન્ય (૩૧૫૨૫૦) થી ભાગવા. જે ભાગાકાર થાય તે ત્યાં ત્યારે શીતા નદીના મુખને વિરતાર થાય.
વિવેચન–શીતા મહા નદી અથવા શીદા મહી નદીની પાસેના વનમુખની પહેલાઈ જાણવાની ઇચ્છા હોય, એટલે નિષધ પર્વત અથવા નીલવંત પર્વતથી શીતા નદી અથવા શીતદા નદી તરફ જેટલા ભેજને ગયા બાદ ત્યાં વનમુખની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org