________________
૨૭.
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-વનખંડનું સ્વરૂપ અને શીતાદા મહાનદીના બંને કિનારા પાસે પહોળા-વધારે વિરતારવાળા છે. કેમકે જગતીથી રંધાવાથી આ પ્રમાણે છે.
પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં નિષધ પર્વત અથવા નીલવંત પર્વત પાસેથી આરંભીને જગતી વક્રગતિથી શીતા મહાનદી અને શીતાદા મહાનદી પાસે પહોંચેલી છે, અને જગતીને સ્પશીને વનમુખે રહેલા છે. તેથી વર્ષધર પર્વત પાસે થોડી પહોળાઈ અને શીતા-શીતાદા નદી પાસે ઘણું પહોળાઈવાળા છે.
હવે આના સ્વરૂપની વિવક્ષા કરવાની ઇચ્છાથી કહે છે. ૩૮૬ सीयासीओयाणं, उभओ कूलेसु वणमुहा चउरो। उत्तरदाहिणदीहा, पाईणपईणविच्छिन्ना॥३८७॥ છાયાશીતાણીતો થોમો સૂકુ વનકુવાનિ વવાર
उत्तरदक्षिणदीर्घाणि प्राचीनप्रतिचीनविस्तीर्णानि ॥३८७।।
અર્થ–શીતા અને શીતદાન બંને કિનારા ઉપર દક્ષિણ-ઉત્તર લાંબા અને પૂર્વ-પશ્ચિમ પહોળા ચાર વનમુખ છે.
| વિવેચન–શીતા મહાનદી અને શીતાદા મહાનદીના બંને કિનારા ઉપર એક એક એટલે કુલ ૪ વનમુખો છે. તે આ પ્રમાણે
એક શીતા મહાનદી અને નીલવંત પર્વતની વચમાં બીજુ શીતા મહાનદી અને નિષધ પર્વતની વચમાં ત્રીજું શીદા મહાનદી અને નીલવંત પર્વતની વચમાં અને ચોથું શીદા મહાનદી અને નીલવંત પર્વતની વચમાં રહેલા છે.
આ ચારે વનમુખો દક્ષિણ-ઉત્તર લાંબા છે અને પૂર્વ-પશ્ચિમ પહેળા છે. ૩૮૭ તેમાં નિષધ અને નીલવંત પાસે પહેળાઈનું માપ કહે છે. अउणावीसइभागं, रुंदा वासहरपव्ययंतेणं। ૧૩uત્તમ મયા પુખ, વાવમહિયા નર્ટુગુત્ત રૂ૮૮ાા છાયા–ોનવિંશતિમા સન્તાનિ વર્ષધરવવંતાંતૈિના.
एकोनत्रिंशत् शतानि पुनः द्वाविंशत्यधिकानि नदीयुक्ता ॥३८८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org