________________
જેનદષ્ટિએ મહા ભૂગેળ-વિજયનું સ્વરૂપ
એક એક વિજયના ૬-૬ વિભાગ જેવી રીતે બને છે તે જણાવે છે.
કચ્છ વિજયના મધ્ય ભાગમાં વૈતાદ્ય પર્વત પૂર્વ-પશ્ચિમ લાંબો અને દક્ષિણ ઉત્તર પહોળે રહેલ છે. તેનાથી કચ્છ વિજયના બે વિભાગ થયા, એક દક્ષિણ કચ્છ વિજય અને બીજી ઉત્તર કચ્છોઈ વિજય.
એક એક કચ્છાર્ધ વિજ્ય ૮૨૭૧ જન ૧ કલા પ્રમાણ છે. તે આ પ્રમાણે.
આખી કચ્છ વિજ્યની લંબાઈ ૧૬૫૯૨ યોજન ૨ કલા પ્રમાણે છે. તેમાંથી વૈતાઢ્ય પર્વતની પહેળાઈ ૫૦ એજન બાદ કરતાં૧૬૫૯૨ યોજન ૨ કલા
૧૬૫૪૨ . ૨ કલાકના અડધા – ૫૦ કે. વૈતાદ્ય પર્વત
કરતાં ૮૨૭૧ જન ૧ કલા કચ્છી
ધની લંબાઈ આવી. તથા એક એક ૧૬૫૪ર યોજના ૨ કલા.
વિજયની પહોળાઈ ૨૨૧૩ યોજનમાં કંઇક ન્યૂન છે.
ઉત્તર કચ્છાર્ધ વિજ્યમાં ગજદંત આકારવાળા માલ્યવંત નામના વક્ષરકાર પર્વતની પૂર્વ દિશામાં, વૃષભકૂટ પર્વતની પશ્ચિમ દિશામાં અને નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં છેડે ખૂણા ઉપર સિધુકંડ નામને કુંડ આવેલો છે. આ કુંડ ૬૦ જિન લાંબા-પહોળા ગોળાકારે અને ૧૯૦ જનમાં કંઈક ન્યૂન પરિધિવાળો અને ૧૦ એજન ઉડે શીતલ જલથી ભરપુર છે.
સિબ્ધ કુંડના મધ્ય ભાગમાં ૮ જન વિસ્તારવાળો, ૨૫ યોજનથી અધિક પરિધિવાળ, અને પાણીથી બે ગાઉ ઉંચો સિધુ નામને દ્વીપ આવે છે. તેના મધ્ય ભાગમાં ૧ ગાઉ લાંબુ, ને ગાઉ પહેલું અને ૧૪૪૦ ધનુષ ઉંચુ, અનેક મણિમય સ્તંભોથી યુક્ત સિધુ દેવીને યોગ્ય ભવન છે. તેના મધ્ય ભાગમાં મણિમય પીઠિકા છે અને તેના ઉપર સિધુ દેવીને યોગ્ય શયન રહેલું છે.
આ કુંડને ચારે બાજુ ફરતી વલયાકારે એક એક વેદિકા અને એક એક વનખંડ રહેલું છે. વેદિકાને ત્રણ દિશામાં એટલે પર્વત સિવાયની દિશામાં એક એક કુલ ત્રણ દ્વાર છે. ત્યાં વિસોપન–ત્રણ પગથિયા તેની આગળ એક એક એમ ત્રણ તારણે રહેલા છે. એટલે તેરણમાં થઈને ત્રિસપાન ચઢાય એ રીતે રહેલાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org