________________
જૈનદષ્ટિએ મહા ભૂંગાળ—અ‘તર નદીઓનું સ્વરૂપ છાયા—ગાહાવતી હ્રાવતી વેગવતી તમા મત્તા ઉન્મત્તા ।
क्षीरोदा शीतस्रोता तथा अन्तर्वाहिनी चैव || ३७५ ॥ ऊर्मिमालिनी गम्भीरमालिनी फेनमालिनी चैव । एताः कुण्डप्रवहा उद्वेधो योजनानि दश ॥ ३७६ ॥
અથ—ગાયાવતી, દ્રહતી, વેગવતી, તપ્તા, મત્તા, ઉન્મત્તા, ક્ષીરાદા, શીતસ્રોતા, અંતર્વાહિની, ઉમિ માલિની, ગંભીરમાલીની અને ફેનમાલીની આ બધી કુંડમાંથી નીકળે છે અને દશ ચેાજન ઉડાઇવાળી છે.
૧૩
વિવેચન—આ ૧૨ નદીઓના નામે સુચ્છ વિષયની પૂર્વમાં રહેલી અંતર નદીને પહેલી ગણીને પ્રદક્ષિણા પ્રમાણે ક્રમસર જાણવા. તે નામે આ પ્રમાણે—
પહેલી ગાહાવતી નામની નદી, બીજી દ્રહાવતી નામની નદી, ત્રીજી વેગવતી નામની નદી, ચાથી તપ્તા નામની નદી, પાંચમી મત્તા નામની નદી, છઠ્ઠી ઉન્મત્તા નામની ની, સાતમી ક્ષીરૈાદા નામની નદી, આઠમી શીતસ્રોતા નામની નદી, નવમી અંતર્વાહિની નામની નદી, દશમી `િમાલિની નામની નદી, અગીઆરમી ગંભીર– માલિની નામની નદી અને ખારમી ફેનમાલિની નામની નદી છે.
આ ભારે અંતર નદીએ નિષધ વધર પર્વતની તથા નિલવત વધર પર્વતની નજીકમાં રહેલા પાતપેાતાના નામના કુંડામાંથી નીકળે છે.
સધળી અંતર નદીના કુંડા ૧૨૦ યોજન લાંબા પહેાળા, ૩૮૦ ચાજનમાં કંઈક ન્યૂન પરિધિવાળા અને ૧૦ ચાજન ડા છે.
દરેક કુંડના બરાબર મધ્ય ભાગમાં નદીના નામના એક એક દ્વીપ આવેલા છે. તે આ પ્રમાણે
ગાઢાવતી કુંડમાં ગાહાવતી નામના દ્વીપ, દ્રઢાવતી કુંડમાં દ્રઢાવતી નામનેા કુંડ, એ પ્રમાણે દરેક કુંડમાં કુંડના નામના દ્વીપ રહેલા છે.
આ સધળા ક્રીપા ૧૬ ચાજન લાંબા-પઢાળા-ગાળાકારે અને ૫૦ ચેાજનથી અધિક પરિધિવાળા છે. તથા સધળા દ્વીપેા પાણીથી બે ગાઉ ઉંચા છે, દરેક દ્વીપ ઉપર એક એક પદ્મવર વેદિકા અને એક એક વનખંડ રહેલુ છે.
દ્વીપના મધ્ય ભાગમાં પેાતાતાની નદીની અધિપતિ દેવીને ચેાગ્ય એક એક સુંદર ભવન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org