________________
બૃહત્ ક્ષેત્ર સમાસ છાયા-વતિ સનિ ની વિશોવિવા
शेषोष्टभिर्भक्ते लब्धो वक्षस्कारविष्कम्भः ॥३६६॥
અર્થ–જબૂદીપના વિરતારમાંથી છ— હજાર બાદ કરીને બાકીનાને આઠ વડે ભાગતાં જે આવે તે વક્ષસ્કાર પર્વતને વિસ્તાર.
વિવેચન–મહાવિદેહ ક્ષેત્રમાં વિજય, અંતરનદીઓ, વનમુખ અને મેરુ સિવાય બાકીના ભાગ જેટલામાં વક્ષરકાર પર્વતો આવેલા છે. તે પૂર્વ-પશ્ચિમ બધે એક સરખા પહેળા છે. તેથી આ રીત બરાબર છે. ૩૫૪૦૬ યોજના ૧૬ વિજયેનો વિસ્તાર
૭૫૦ , ૬ અંતરનદીઓને વિરતાર ૧૦૦૦૦ મેરુપર્વતને વિસ્તાર ૪૪૦૦૦ ભદ્રશાલવન પૂર્વ-પશ્ચિમ ૫૮૪૪ , ૨ વનમુખને વિસ્તાર ૯૬૦૦૦ રોજન ૯૬૦૦૦ જન જંબુદ્વીપના વિસ્તારમાંથી ઓછા કરવા,
૧૦૦૦૦૦ એજન જમ્બુદ્વીપનો વિસ્તાર
૪૦૦૦ બાકી રહ્યા દક્ષિણ અથવા ઉત્તરમાં આઠ આઠ વક્ષરકાર પર્વતે છે તેથી ૮ થી ભાગવા. ૮)૪૦૦૦ ૫૦૦ યોજન
૪૦
૦૦૦૦ દરેક વક્ષરકાર પર્વત ૫૦૦ યોજન વિસ્તારવાળા જાણવા. ૩૬૬ હવે અંતર નદીઓનો વિસ્તાર જાણવાની રીત કહે છે. नवनउइ सहस्साई, अडढाइजेसए य सोहित्ता। सेसं छक्कविहत्तं लडो सलिलाण विक्खंभो॥३६७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org