________________
( ૧૦ ) યદ્યપિ “ મદુવાજી ” માં ઝાડી-વક્ષેની ઘટા ખૂબ છે, એ વાત સાચી છે.
ત્યાં “ સિરેહી 'ના લગભગ ચારસો વર્ષ પહેલાંના એક મહારાવ (મહારાજાનું નામ યાદ નથી રહ્યું. ) ને “ આ સ્થાનમાં નવાં નવાં વૃક્ષો રેપવાની ભલામણ કરનાર અને વૃક્ષોનો જે કાઈ નાશ કરે તેને સખ્ત સજા કરવાનું સૂચવનારે શિલાલેખ એક પથ્થરમાં બેઠેલા મેજૂદ છે. પરંતુ એટલા માત્રથી જ “ મદુવાજી ” ને “મડાહડ ” માની લેવું એ, મને તે મુશ્કેલી ભરેલું જણાય છે. હાલનું જે “મડાર ” ગામ છે, તેની આસપાસ પણ નાની નાની બગીચીઓ અને વાડીઓ તથા બે ચાર માઈલ ના ઘેરાવામાં બાવળીયા, ખીજડાનું જંગલ મોજૂદ છે. સત્ય શું છે ? –તેને નિર્ણય ઇતિહાસો કરે.
૩. પૃષ્ઠ ૩૦૬, લેખાંક ૧૨૦ ના અવલોકનમાં “ ગોઠવા૮િ ” ને બદલે “ સવાલ ” હોવું જોઈએ ” એમ મેં લખ્યું છે, પણ ત્યાં
ઓસવાલ ” કરતાં વિશેષ મળતું આવતું હોવાથી “એસ્તવાલ ” લેવું વધારે ઠીક જણાય છે. “એસ્તિવાલ ” નામનું એક ગાત્ર છે.
૪. લે. ૧૫૦, પૃષ્ઠ ૩૧૪ ની ફુટનટમાં, “ જોધપુર સ્ટેટ 'ના બાલી ” પરગણામાં આવેલ “ સાંઢેરાવ ' નામના ગામના નામ પરથી સંરકગ૭ ” નીકળ્યું હોય, એમ મેં જણાવેલ છે. પરંતુ સાહિત્યરસિક શ્રીમાન “ પુણ્યવિજયજી મહારાજે ” “ અણહિલ્લપુર પાટણ "ની નજીકમાં “ સાંડેરા ' નામનું ગામ મોજુદ હેવાનું અને તે પહેલાં
સંડેરકપુર ' નામથી ઓળખાતું હતું, એમ એક લેખમાં પ્રગટ કરેલું મેં વાંચ્યું છે. તો આ “ સાંડેરા' ગામના નામ પરથી “ સંડેરકગચ્છ ” નીકળ્યો હોય તો એ પણ બનવાગ્ય છે. * ૫. લે. ૧૭૬, પૃષ્ઠ ૩૩૭ માં “ શ્રી મહંતિ આણવંશ ” લખેલ છે, ત્યાં “ મહેતી આન ગોત્ર ” સમજવું. “ ખરતર ગચ્છ 'ની પટ્ટાવલિમાં અને “ રાજગૃહી ને એક શિલાલેખ કે જે હાલ “ બીહાર ના મંદિરમાં વિદ્યમાન છે, તેમાં “ મહેતીઆન' નામનું ગોત્ર હોવાનો ઉલ્લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org