________________
લે ૧.
અવલાકન.
( ૨૨૧ )
ના મુખ્ય
સેનાપતિ વિમલશાહે આ મંદિરની પ્રતિષ્ઠા કરાવ્યા બાદ વિમલ–વસહી અને લૂણવસહી એ બન્ને મદિરાના મૂળ ગભારા, ગૂઢમંડપ, શિખર વગેરે કેટલાક ભાગોના મુસલમાનાએ સર્વથા ભંગ કર્યાં હતા અને કેટલાક ભાગોને ઘણુ' નુકશાન પહાંચાડયું હતું.
't
શ્રીમાન જિનપ્રભસૂરિજીએ લગભગ વિ. સં. ૧૩૪૫ થી શરૂ કરીને લગભગ વિ, સ. ૧૩૮૯ સુધીમાં પૂર્ણ કરેલ “ વિવિધ તીકલ્પ ” અંતગ ત “ શ્રી અર્જુદકલ્પ ” માં લખ્યુ છે કે ઉક્ત બન્ને મદિરાનો મુસલમાનાએ ભંગ કર્યાં હતા. ‘’
,,
:
,
તેમજ લેખાંક ૧૬૭ વાળા વિ. સં. ૧૩૭૮ના લેખ,કે જે ભ્રમતીની આવનમી દેરીના મૂ. ના. જીની ગાદી નીચે ખાદેલા છે, તેમાં લખ્યું છે કે ‘સંજ્ઞાતમંગાનમાં' અર્થાત્ આ મંદિરના ભંગ થયા પછી જીણેŕદ્ધાર સમયે ' વગેરે તથા પરંપરાથી ચાલી આવતી મૈંતકથા ઉપરથી પણ ઉક્ત મદિરાના ભંગ થયા હતા, એ તે ચાક્કસ માની શકાય તેમ છે. ભગ થયા પછી સંઘપતિ લલ્લ અને વીજડ નામના પિતરાઇ ભાઇઓએ શ્રી વિમલવસહીના અને સંઘપતિ પેથડે લૂણવસહીના વિ. સં. ૧૩૭૮ માં માટા જીર્ણોદ્ધાર કરામ્યા હતા.
* આ ભંગ, કયા મુસલમાન બાદશાહે, કયા સંવતમાં કર્યો ? તે ચેાક્કસ જાણી શકાયું નથી. પરંતુ રા. અ., મ. મ. શ્રીમાન ગૌરીશંકર હીરાચંદ આઝાના અનુમાન પ્રમાણે અલાઉદ્દીન ખીલજીની ફાજે જાલેરના ચૌહાણ રાજા કાન્હડદેવ ઉપર વિ. સં. ૧૩૬૮ની આસપાસમાં ચડાઇ કરીને જીત મેળવી હતી. ત્યાંથી પાછા ફરતાં તે ફેાજે ઉકત મદિરાના ભંગ કર્યો. હશે, એમ લાગે છે. સોઢી રાજ્યના કૃતિહાસ, પૃ. ૭૦,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org