________________
લૂણવસહીના લેખે.
૪૨૦ વ.૪, ૨ જન્મ પિષ વ. ૧૦, ૩ દીક્ષા પ. વ. ૧૧, ૪ જ્ઞાન ચૈત્ર વ. ૪, ૫ મોક્ષ શ્રા. સુ. ૮.
( ૨૮૨ )
ઠ૦ મુંજાએ શ્રી મહાવીર બિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ લેખમાંથી સંવને ભાગ નષ્ટ થયો છે. પરંતુ ચૌદમી શતાબ્દીના ચેથા ચરણમાં આ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હશે, એમ જણાય છે.
(૨૮૪) બારમી દેરીમાં જિન–માતાની, વર્તમાન કાળની વિશીને આરસને પટ્ટ છે. તેમાં દરેક મૂર્તિની નીચે ભગવાનની માતાનું નામ લખેલું છે.
( ૨૮૫) સંવત ૧૩૬૦ ના માઘ વદિ ૨ ને દિવસે દેલવાડા ગામના શ્રી નેમિનાથ ભગવાનના મંદિરના ભંડારના દેવા હતા તે ૪૦૦ દ્રશ્ન; પડિહાર સીહડ તથા તેના પુત્રે સહજા, વસ્તા, તેજા, દેવા, રશિલ વગેરેએ મળીને ઉક્ત મંદિરના ભંડારમાં નાંખ્યા, હવે તે સંબંધી કાંઈ દેવું રહ્યું નથી, વગેરે હકીક્ત આ લેખમાં લખી છે. અન્તમાં સાક્ષીઓનાં નામે વગેરે લખેલું છે.
( ૨૮૭) સંવત્ ૧૨૩ના વૈશાખ શુદિ ૧૫ ને શનિવારે શ્રી અબુદાચલ તીર્થમાં મહામાત્ય તેજપાલે બંધાવેલ શ્રી લૂણસિંહવાહિકા મંદિરની ભમતીમાં ચંદ્રાવતીનિવાસી પરવાડજ્ઞાતીય શેઠ વીરચંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org