________________
લૂણવસહીના લેખો.
૪૩૯ ૩૮ મી દેરી શુદ્ધ શ્રદ્ધાથી કમરની નિર્જરા (ક્ષય) ને માટે કરાવી છે. (૩૪૭)
લે. ૩૫૧ શ્રીસંભવનાથ ભ. નાં પાંચ કલ્યાણુકે૧ અવન સા. શુદિ ૮, ૨ જન્મ માગશર સુદિ ૧૪, ૩ દીક્ષા માગશર શુદિ ૧૫, ૪જ્ઞાન કા. વદિ ૫, ૫ મેક્ષ ચૈત્ર શુદિ ૫. (૩૫૧)
લે. ૩૫૩ શા.એમડના પુત્ર શા. રાહડના પુત્ર શાહ ધનેશ્વર તથા શા. લાહડે, પોતાની માતા નાયિક, ધનેશ્વરની ભાર્યા ધનશ્રી, તથા પિતાના પણ કલ્યાણ માટે શ્રીઅભિનંદન ભ. નું બિંબ ભરાવ્યું. (૩૫૩)
લે. ૩૫૪ શા. તેમના પુત્ર શા. રાહડના પુત્ર શા. લાહડે, પિતાની ભાર્યા લખમશ્રીના કલ્યાણ માટે શ્રી નેમિનાથ ભ. નું બિંબ ભરાવ્યું. (૩૫૪)
લે. ૩૫૫ શા. તેમના પુત્ર શા. રાહડના પુત્રો જિનચંદ્ર, ધનેશ્વર અને લાહ. એમણે પિતાની માતાઓ વરી (વડી) અને નાઈકી તથા વધુ ( કદાચ નાના ભાઈ અથવા પુત્રની ભાર્યા હશે ) હરિયાહીના કલ્યાણ માટે શુદ્ધ શ્રદ્ધાથી કર્મની નિર્જરા માટે મૂળ નાયક શ્રી અભિનંદન, ડાબી બાજુએ શ્રીનેમિનાથ અને જમણી બાજુમાં શ્રી શાંતિનાથ, આ ત્રણ જિનબિંબ તથા દંડ-કલશાદિથી યુકત આ ૩૯ મી ડેરી કરાવી. (૩૫૫). વખતે ચાર મૂર્તિઓને નિર્ણય થઈ ગયો હશે, બીજી બે મૂર્તિઓની સગવડ અથવા નિર્ણય નહીં થયે હેય, એટલે એ બે નામે મૂળ લેખમાં લખાયાં નહીં હૈય, પાછળથી એ બે મૂર્તિઓને નિર્ણય થયો હશે ત્યારે આ લેખમાં આ બે નામે પછીથી ઝીણા અક્ષરેથી ઉમેરાયાં હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org