________________
જ૮
અવલોકન. લે. ૩૫૦ શા.નેમડના પુત્ર શા. સહદેવે, મૂળનાયક શ્રીસંભહનાથ, ડાબી બાજુમાં શ્રી આદિનાથ, જમણી બાજુમાં શ્રીમહાવીરસ્વામી* આ ત્રણ જિનબિંબ તથા દંડ-કલાદિથી યુકત આ
* “ શ્રી પ્રાચીન જૈન લેખ સંગ્રહ” બીજા ભાગમાં લે. ૧૬-૧૦૭ ના અવલોકન (પૃષ્ઠ ૧૩૨)માં લખવામાં આવ્યું છે કે-“છીમાર અને શાંતિ આ બન્ને નામેની ઉપર કમથી માવ અને શીfમનાથવ આ નામો બારીક અક્ષરેમાં આપ્યાં છે. તેની મતલબ નીચેનાં નામો બાતલ કરી ઉપર આપેલાં નામો કાયમ રાખવાની છે. શિલા પદોમાં અક્ષરે કેતર્યા પછી તે પાછા ભૂંસી શકાય તેવી સ્થિતિ ન હોવાથી તે લેખમાં જે પાછળથી કાંઈ ફેરફાર કરવાને હેય છે તે આવી રીતે મૂળ લખેલા ઉપર બીજું લખાણ કરાય છે.” પણ આ વાત બરાબર નથી. શિલાપદોમાં લખાયેલા અક્ષરો ભૂંસી ન શકાય પણ ટાંકણથી ભગાડી તે જરૂર શકાય છે. આબુ ઉપરના જૈન મંદિરોના લેખમાંના બે ચાર લેખેામાં આવી રીતે ટાંકણથી અક્ષર બગાડી નાખેલા મેજુદ છે. છતાં બીજા શિલાલેખ માટે ઉપર કહેવામાં આવ્યું છે, તે નિયમ હોય તો તે જુદી વાત છે. પણ ઉક્ત લે. ૧૦૬-૧૦૭ ( લેખસંદેહના લે. ૩૫૦-૩૫૫ ) વાળા લેખે માટે તે એમ નથી જ. અહીં તે મૂળ લેખનાં નામે અને પાછળથી ઉમેરેલાં નામે એ બને કાયમ જ રાખવાની છે. કેમકે વરહુડીયા નેસડના કુટુંબીઓએ આ મંદિરમાં છ જિનબિંબ યુક્ત બે દેવકુલિકાઓ કરાવી છે, અને તે વાત “ પ્રા. શૈ. લે. સંગ્રહ” બીજા ભાગના લે. ૬૬, ૧૨૧, ૧૨૨ અને ૧૨૩ ઉપરથી પણ સિદ્ધ થઈ શકે છે. ઉક્ત લેખોમાં ભગવાનનાં બે નામો પાછળથી ઉમેરવાનું કારણ એમ જણાય છે કે–ઉક્ત બન્ને લેખે સં. ૧૨૯૧ માં દાયા છે, જ્યારે તે દેરીઓમાં વિરાજિત કરેલી પ્રતિમાઓની પ્રતિષ્ઠા સં. ૧૨૯૭ માં થયેલી છે. દેરીઓના દરવાજા ઉપર લેખ સં. ૧૨૯૧ માં ખોદાયા, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org