________________
અચલગઢના લેખે.
૫૧૪ વિ. સં. ૧૫૬૬ ના ફાગણ શુદિ ૧૦ ને સેમવારે શ્રીઅચલગઢ મહાદુર્ગ (કીલ્લા) માં, મહારાજાધિરાજ શ્રીજગમાલના વિજયવંતા રાજ્યમાં, સંઘવી સાલિગના પુત્ર સંઘવી સહસા
એ કરાવેલ શ્રી ચતુર્મુખમંદિરમાં અમુક ધણીએ કરાવેલ અમુક બિંબની, તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિસંતાનીય શ્રીકમલકલશસૂરિજીના શિષ્ય અને ભટ્ટારક, શ્રીચરણસુંદરસૂરિ પ્રમુખ પરિવારથી યુકત એવા શ્રીજયકલ્યાણસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આમાંના પ્રથમના ત્રણ લેખમાં તે તે મૂર્તિ ઘડનાર તરીકે મીસ્ત્રી હરદાસનું નામ લખેલ છે કે જેણે આ મંદિરના મુખ્ય મૂળનાયકજીની મૂર્તિ પણ ઘડી છે. પાછળના ત્રણ લેખમાં મીસ્ત્રીનું નામ લખેલ નથી. છતાં એ પણ કદાચ એણે જ ઘડી હશે. એ છ લેખમાંની વિશેષ હકીકત આ પ્રમાણે છે –
લે. ૪૭૧-ભદ્રપ્રસાદમાં શ્રી સુપાર્શ્વબિંબ ત્રીસંઘે કરાવ્યું. (૪૭૧) લે. ૪૭૩- , શ્રી આદિનાથબિંબ સંઘવી શ્રીપતિએ
કરાવ્યું. (૪૩) લે. ૪૭૪-
, , સાલિગની
બીજી ભાય નાયકદેએ કરાવ્યું. (૪૭૪) લે. ૪૮૨– by
શ્રી પાર્શ્વનાથબિંબ સમસ્તસ ઘે કરાવ્યું. (૪૮૨) શ્રી આદિનાથબિંબ સંઘવી કૂપા તથા
ચાંડાએ કરાવ્યું. (૪૮૩) ૪૮૪- , શ્રી આદિનાથબિંબ સંઘવી કુપા તથા
ચાંડાએ કરાવ્યું. (૪૮)
**
૪૮૩-
,
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org