Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 755
________________ १३४ આબૂ ” ભાગ પહેલાના ( ૨૬ ) આબુનાં જૈન મંદિરે, એ દુનિયાભરના શિક્ષસાહિત્યમાં મહત્વનું ગૌરવ છે, તેમ આ તીર્થની ઉત્પત્તિનો ઈતિહાસ પણ એટલો જ ગૌરવભર્યો છે. આ સારાએ ઐતિહાસિક પ્રસંગોનું અભ્યાસકદષ્ટિએ વિવરણ રજુ કરતું “આબુ નું પુસ્તક આ જ લેખકે ગુજરાતીમાં તૈયાર કરેલ અને તે આવકારદાયક નીવડયું હતું. તેની આ હિન્દી આવૃત્તિ વધારે સુધારા સાથે રજુ કરવામાં આવેલ છે. તીર્થનો ઇતિહાસ જાણવા માટે જેટલી અગત્યની વાતે જરૂરી હોય તેટલે બનતે ઇતિહાસ આમાં રજુ કરવામાં આવ્યો છે. આવું સુંદર સાહિત્ય રજુ કરવા માટે લેખક ધન્યવાદને પાત્ર છે. સાથોસાથ એટલું પણ સૂચવીએ કે આપણું અન્ય તીર્થસ્થાનોનો ઇતિહાસ તૈયાર કરવા માટે મુનિ શ્રી અવશ્ય પ્રયાસ કરે. જેન ” ૧૧ મી જુન, ૧૯૩૩. ભાવનગર. (૨૭) મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી, એમની અતિ શાંત પ્રકૃતિ અનુસાર ઈતિહાસના લેખક છે. આબૂ પરની તેમની કૃતિઓ સમાજમાં એકીઅવાજે આદર પામી છે. ને તે કામ ચિરસ્થાયી કિંમતવાળું પણ લેખાશે, એમ લાગે છે. જેનતિ ” ૧૮૯૦, અષાઢ, અંક ૨૨. (“સાહિત્યક્ષેત્રમાં વર્તમાન જૈન સાધુઓ” નામક લેખમાંથી ઉદ્ધત. } (૨૮) આંબૂ-ભાગ ૧ લે, નવી આવૃત્તિ. લેખક અને સંપાદક મુનિરાજ શ્રી જયંતવિજયજી, પ્રકાશક, શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, છોટા સરાકા, ઉજજૈન (માળવા ) પૃ. ૨૯૬, ચિત્રો છપ, પ્રાપ્તિસ્થાન : તિ કાયોલય અમદાવાદ. જેનેના આધુનિક વાડમયમાં ઐતિહાસિક કૃતિઓને અભાવ ઘણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 753 754 755 756 757 758 759 760 761 762