________________
અચલગઢના લેખ.
ગણીની પાદુકા, ૭ પં. શ્રીઉત્તમવિજય ગણીની પાદુકા અને ૮ પં. શ્રીપદ્મવિજય ગણીની પાદુકા. આ પાદુકાપટ્ટની પંન્યાસ શ્રીરૂપવિજયજી ગણીએ પ્રતિષ્ઠા કરી છે.
શ્રીષભદેવ ભ. ના (નાના) મંદિરના લેખે
(૪૮૫) સં. ૧૭૨૧ ના જેઠ શુદિ ૩ ને રવિવારે, મહારાજાધિરાજ મહારાવ શ્રી અક્ષયરાજજીના વિજયવંતા રાજ્યમાં, અમદાવાદ
લેખસંદેહના નં. ૬ ૬૪ વાળા વિ. સં. ૧૬૩૪ ના લેખમાં તથા શ્રી. યુ. વિ. જનગ્રંથમાલા ( ભાવનગર )થી પ્રકાશિત “ પ્રાચીન જનતીર્થમાલા સગ્રહ ” ભાગ પહેલામાં પ્રગટ થયેલ પં. મહિમાકૃત “ચય પરિપાટી ”ની ચેથી ઢાળની એથી–પાંચમી કડીમાં પણ અચલગઢમાં ત્રણ જિનમંદિર હોવાનું લખ્યું છે. ( આ ચૈત્યપરિપાટી વિ. સં. ૧૭૨૨ માં રચાણી છે. પણ તેના કર્તાએ બે ચાર વર્ષ પહેલાં અહીંની યાત્રા કરી હશે. પછી ૧૨૨ માં ચૈત્યપરિપાટી રચી પૂર્ણ કરી હશે ). આ ઉપરથી એમ ચોક્કસ થઈ શકે છે કે-શ્રી ઋષભદેવ ભગવાનનું આ ( લઘુ ) મંદિર વિ. સં. ૧૭૨૩ નો આસપાસમાં નવું બન્યું અને આ મંદિરના મળનાયકજીની મત્તિની અંજનશલાકા થઇ એ જ દિવસે ( સં. ૧૭૨૧ ના જેઠ શુદિ ૩ રવિવારે ) પ્રતિષ્ઠિત થયું. આ મંદિરની પાછળ ચાર છત્રીઓ બનેલી છે. એ, કદાચ એ જ વખતે બની હોય કે તેની પછી અથવા તે પહેલાંની પણ હોય, પરંતુ તેની આસપાસ જે ૨૪ દેરીઓ બની છે, એ તો હાલમાં જ એટલે સં. ૧૯૬૦ ની આસપાસમાં બની છે અને તેની સં. ૧૯૬૩ માં પ્રતિષ્ઠા થઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org