________________
પર
અવલેાકન.
( વાઇસરાય ) ના હુકમ મેળવીને વિ. સં. ૧૯૭૦ થી ચામડાના બુટ પહેરીને તથા ચામડાની વસ્તુએ સાથે લઇને આખુ ઉપરના જૈન મંદિશમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઇ કરાવી છે. ( એટલે સં. ૧૯૭૦ થી આ માટી અશાતના ખંધ થઈ છે. ) ઉપર્યુકત સ્વસ્થ આચાર્યશ્રીના લઘુતમ શિષ્ય મુનિ જયન્તવિજયે વિ. સ. ૧૯૮૭ના વૈશાખ શુક્ર ૧૫ ને સેામવારે આ લેખ લખ્યા છે. અર્જુđગિરિ ઉપરના દેલવાડા ગામના જૈનમંદિરના આ લેખ છે.
( ૪૯૭ )
વિક્રમ સંવત્ ૧૯૮૭ ના વૈશાખ શુદિ ૧૫ ને સોમવારે, શ્રીતપાગચ્છીય, જગદ્ગુરુ, શાસ્ત્રવિશારદ,–જૈનાચાય શ્રીમાન વિજયધમ સૂરીશ્વરજી મહારાજના લઘુતમ શિષ્ય મુનિશ્રી જયંતવિજયે લખેલ "" આખ્ નામના પુસ્તકમાં આપેલા ભાવે દક્ષ્ચાની રચનાના તથા દેરીઓના અનુક્રમના અંકાન ખરા અનુસારે; પ્રેક્ષક–જોનારાઓની અનુકૂળતાને માટે, શ્રીવિમલવસહિકા અને લૂણવસહિકા નામના બન્ને મદિરામાં દેવનાગરી–હિંદી તથા અંગ્રેજી લિપીમાં નંબરે અહીંની વ્યવસ્થાપક-મેનેજીંગ કમીટીએ ઉપર્યું ત દિવસે ખાદાવ્યા છે.
}
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org