Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 727
________________ ૬૦૬ અવલોકન. પિતાના પિતાના શ્રય માટે, શ્રીસુવિધિનાથદેવની મૂર્તિ ભરાવી, તેની શ્રીતપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૪૫) સં. ૧૫૪૦ માં, પાલડી x નિવાસી, પિરવાડજ્ઞાતિના સંઘવી રાઉલની ભાર્યા પાલ્ડણદેના પુત્ર; (પિતાની ભાર્યા ચાંપલદે તથા પુત્રે ૧ સોમા, ૨ પાતા, ૩ શામળ, ૪ લેલા આદિ કુટુંબથી યુક્ત એવા) સંઘવી વીમે, પિતાના કલ્યાણ માટે શ્રી સંભવનાથદેવ પ્રમુખ શ્રી ચતુર્વિશતિજિનપટ્ટ (વીશ) કરાવ્યા, તેની તપાગચ્છપતિ શ્રીલમીસાગરસૂરિજીએ તથા શ્રીમદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૬૪૬) સં. ૧૫૨૫ ના માઘ વદિ ૬ને દિવસે, એસવાલજ્ઞાતિના શાહ કુરપાળની ભાર્યા કામલદેના પુત્ર; (પિતાની ભાય ખેતલદે તથા પુત્ર જાવડ આદિથી યુક્ત એવા) શાહ ઝોલાએ, શ્રીધર્મનાથદેવની પ્રતિમા કરાવીને તેની કોઈ આચાર્યવર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી છે. આ “પાલડી ગામ; “આબુની પશ્ચિમ તલેટીમાં આવેલ “હણકા” ગામથી ઉત્તર દિશામાં ૩ માઈલ દૂર એક “પાલડી ' ગામ આવેલ છે, બીજું “મિહી થી ઉત્તરમાં ૧૦ માઈલ દૂર “સિરોહી સ્ટેટનું અને ત્રીજું ઉપયુંકત પાલડી થી ૬ માઈલ દૂર “જોધપુર’ સ્ટેટનું “ પાલડી ” ગામ છે, આ ત્રણમાંનું કોઈ પણ એક (તેમાં પણ ખાસ કરીને “હણદ્ધા પાસેનું ) હોવાની સંભાવના થાય છે. ઉપર્યુકત ત્રણે (પાલડી) ગામમાં - જિનાલય, ધર્મશાળા-ઉપાશ્રય અને શ્રાવકેનાં ઘરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762