________________
ખરતરવસહીના લેખે. એ રીતિ પ્રમાણે બ્લવણ-સ્નાત્રપૂજા, મહાપૂજા અને વિજા ચડાવવી વગેરે કરવું. ગામ ઊંબરણીમાં આબુના રાજા રાજધર દેવડા ચૂડા પાસે દેસી કરણા તથા સંઘવી ગોવિંદે આ અક્ષર વિધિ કરાવી (લેખ લખા) છે. માટે આ મંદિર તૈયાર થતાં કેઈએ કર–લાગા માટે માગણી, રગઝગ કે તકરાર કરવી નહીં. તેમ કેઈએ દેવદાય કે બાકાય (દેવના કે બ્રાહ્મણના ભાગ–દાન) તરીકે પણ કાંઈ માંગવું નહીં. જે કઈ કાંઈ માંગશે અને લાગા સંબંધી કેઈ કાંઈ તકરાર કરશે તે તે રાજશ્રી દેવડા ચૂંડા ભેગવશે. ગોવિંદ તથા કરણાને એની સાથે કોઈ સંબંધ નથી. આ વિધિ, સાક્ષીઓ પળાવશે. આટલું હાખ્યા પછી તેની નીચે દેવડા ચૂંડાના પાટવીપુત્ર દેવડા ડુંગરસી અને તેના નાના ભાઈઓ, દેવડા જાતિના તેમના કુટુંબીઓ, ઠાકર, સેલહથ, મુખી-પટેલ, વ્યાસ વગેરે રાજયના અને ગામના મુખ્ય મુખ્ય માણસોનાં સાક્ષી તરીકે નામે આપેલાં છે.
એરાસા (ઓરીયા) ગામને લેખ
દેલવાડાથી અચલગઢ જતાં લગભગ ત્રણ માઈલ ગયા પછી સડકને કીનારે પાણીની એક પરબ આવે છે. ત્યાંથી અરધે માઈલ નર એરીયા” નામનું નાનું ગામ છે. તે ગામની મધ્યમાં એક નાની જેવી ટેકરી પર એક જિનાલય છે. શ્રીમાન સેમસુંદરસૂરિજી
૪ ગામ કબરણી માટે લેખાંક ૨૫૧ ના અવલોકનની ફટનેટ જુઓ.
+ આબુના ઠાકોર રાજધર દેવડા ચૂંડા તથા તેના પુત્ર ડુંગરસિંહ રેવગે માટે લેખક ૨૪૮ ના અવલોકનની ફટનેટ જુઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org