________________
૫૨.
અવલોકન,
પિરવાડજ્ઞાતીય સંઘવી કુંવરપાલના પુત્રે ૧ સં. રતના, ૨ સં. ધરણા. તેમાંના સં. રતનાના પુત્ર ૧ સં. લાખા, ૨ સં. સલખા, ૩ સં. સજા, 6 સં. સેના અને ૫ સં. સાલિગ. તેમાંના સં. સાલિગની ભાર્યા સુહાગદેના પુત્ર સં. સહસાએ; પિતાની પ્રથમ ભાય
રાણીઓ હતી, તેમાં એક મેવાડના મહારાણા રાયમલની કુંવરી આણુંદી. બાઈ પણ હતી. મહારાવ જગમાલ, પિતાના ભાઇઓ ઉપર પ્રેમ રાખનાર તેમજ ઉદાર પ્રકૃતિના હતા. તેમને ૧ અખયરાજ, ૨ મહાજલ, ૩ દેતા, નામના ત્રણ પુત્રો અને પદ્માવતી નામની એક પુત્રી હતી, કે જેને વિવાહ જોધપુરના મહારાવ ગાંગા સાથે કર્યો હતો. મહારાવ જગમાલની પછી તેમના જ્યેષ્ઠ પુત્ર મહારાવ અખયરાજજી ( પ્રથમ ) ગાદીએ બેઠા હતા.
+ આ ધરણશાહ ( ધરણાક ) બહુ ઉદાર દિલને ધર્માત્મા શ્રાવક હવા સાથે મેવાડના મહાપ્રતાપી મહારાણા કુંભકર્ણના તથા બીજા પણ કેટલાર રાજાઓના સન્માનને પાત્ર હતા. તેણે મોટો સંઘ કાઢીને શત્રુજયાદિતીર્થની યાત્રા કરી હતી. સિરોહી રાજ્યમાં આવેલા, અજાહરી (અજારી) અને પિંડરવાટક ( પીંડવાડા ) તેમજ મેવાડમાં આવેલા સોલેરા ગામોમાં તેણે જિનાલય બંધાવ્યાં હતાં. તે ઉપરાંત તેણે બીજાં પણ કેટલાંક જીર્ણોદ્ધાર, પદ–સ્થાપના મહેન્સ, દુષ્કાળમાં દાનશાળા, તીર્થયાત્રા, સંઘ ભક્તિ અદિ અનેક ધર્મકૃત્ય કર્યા હતાં. તથા તેણે, મહારાણા કુંભકણે વસાવેલા રાણપુર ( રાણપુર ) નામના નગરમાં, ઉક્ત મહારાણાની આજ્ઞા-સંમતિથી, પુષ્કળ દ્રવ્ય ખર્ચીને અતિ વિશાળ ( વિશાળતામાં હિંદુસ્થાનનું બીજું કોઈ પણ જૈનમંદિર તેની બરાબરી કરી શકતું નથી. ) અને મનહર કૈલોક્ય દીપક નામનું શ્રી ઋષભદેવ ભગવાનનું ચતુર્મુખ મંદિર વિ. સં. ૧૪૯૬ માં બંધાવ્યું છે. તેની પ્રતિષ્ઠા તપગચ્છનાયક શ્રીમાન સોમસુંદરસૂરિજી મહારાજે કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org