________________
અચલગઢ
શ્રીઆદીશ્વર ભગવાન્ (ચામુખજી)ના મંદિરના લેખા.
અચલગઢના એક ઊંચા શિખરપર આવેલુ શ્રી આદિનાથ ભગવાનનું એ માળનું આ ગગનચુંમી વિશાળ ચતુર્મુખ ( ચાર દ્વારવાળુ) મંદિર, રાણકપુરનુ અતિવિશાળ મંદિર બંધાવનાર માંડવગનેિવાસી પેારવાડજ્ઞાતીય ધરણા શાહના મેાટા ભાઇ સંઘવી રતનાના પુત્ર સંઘવી સાલિંગના પુત્ર સહસાએ બંધાવીને વિ, સ ૧૫૬૬ માં પ્રતિષ્ઠિત કરાવ્યું છે. આ સ્થાન અને મંદિર અતિ રમણીય અને યાત્રા કરવા લાયક છે.
આ મદિર સધી લેાકેામાં અનેક પ્રકારની દંતકથાએ ચાલે છે. જેવી કે—૧ આ મંદિર બાદશાહે બંધાવ્યું છે. ૨ મેવાડાધિપતિ કુંભારાણા, અચલગઢના કીલ્લામાંના પેાતાના મહેલમાં બેસીને ચૌમુખજીના બીજા માળના મૂનાજીનાં દર્શન કરે એ હિસાબે આ મંદિર તેના પ્રધાને બંધાવ્યુ છે. ૩ આ મંદિરના નીચેના માળના મૂળના॰જીની ચારે મૂર્ત્તિ સાવ સાનાની છે. ૪ તે ચારે મૂર્ત્તિ આ ૧૪૪૪ મણુ વજનની છે. પ આ મંદિરમાંની ધાતુની ખાર અથવા ચૌદ મૂર્ત્તિઓનુ` મળીને ૧૪૪૪ મણુ વજન છે. હું આ મ ંદિર બંધાવનાર સ'. સહુસાએ એ વખતે ધાતુની આઠે ઉભી અને ચાર બેડી મળીને ખાર મૂત્તિઓ કરાવી હતી વગેરે. આમાં કેટલી સત્ય છે, કેટલી અસત્ય અને કેટલી મિશ્ર -તે નિશ્ચિતરૂપે કહેવું મુશ્કેલ છે. તેમ તેની ચર્ચા કરવાનુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org