________________
see
અવલેાકન.
ભાર્યાં થાખીના શ્રેય માટે તેની પુત્રી મણુકી, પુત્ર શા. વેજસિહની ભાર્યાં અથકૂ નામની શ્રાવિકાએ આ દેવકુલિકા કરાવી, તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રીમાન્ સુમતિસાધુસૂરિજીએ કરી છે.
( ૪૪૦ )
સીહા ગામના રહેવાસી શા. વીજાના પુત્ર ખીમાએ દેરી કરાવી.
ખરતરવસહિના લેખા.
આ ‘ ખરતરવસ િ નામનું ચૌમુખજીનું મંદિર ત્રણ માળનું શિખરબંધી છે. ત્રણે માળમાં ચોમુખજી તરીકે વિરાજમાન મૂળનાયકજીની ૧૨ મૂત્તિ એમાં ૧૦ મૃત્તિઓ શ્રીપાર્શ્વનાથ ભગવાની, ૧ આદિનાથ ભનો અને ૧ સુમતિનાથ ભ.ની છે. ત્રણે માળના મૂળનાયકજી વગેરે ઘણી મૂર્તિએ સંઘવી મંડલિકના એક જ કુટુંબની કરાવેલી હાવાથી ત્રણે માળના લેખાનું ભાષાન્તર જુદું' જુદું નહીં આપતાં એક સાથે જ આપવામાં આવ્યુ છે.
દંતકથા અનુસારે લોકો આ મંદિરને ‘ કડીયાનુ દેરૂ' ' કહે છે. પરંતુ તે વાતના કોઇ પણ પ્રાચીન ગ્રંથા કે શિલાલેખામાં ઉલ્લેખ મળતા નથી, માટે આ મંદિર કડીયાનું' બંધાવેલુ નહીં પણ આમાં મૂળનાયકજી વગેરે ઘણી મૂત્તિ આ ભરાવનાર સંઘવી મ`ડિલકે જ ખંધાવ્યુ` હોય એમ લાગે છે.
* આ માટે આયુ ગુજરાતી, પહેલા ભાગની ખીજી આવૃત્તિ પૂ. ૧૬૦ થી ૧૩ જુએ.
Jain Education International
*
'
For Personal & Private Use Only
www.jainelibrary.org