________________
ખરતરવસહિના લેખા.
(૪૪૧, ૪૪૨, ૪૪૩, ૪૪૪, ૪૪૭, ૪૪૮, ૨૪૯, ૪૫૦; ૪૫૪, ૪૫૫, ૪૫૬, ૪૫૭)
આ ખારે લેખા, આ મંદિરના ત્રણે માળના ચારે દિશાના મૂળનાયક ભ.ની બેઠકાની અને બાજુમાં અને પાછળના ભાગેામાં ખાઢેલા હાવાથી સ્થાનની વિષમતાને લીધે તથા લેખેા દીવાલા સાથે અડકેલા હૈાવાથી, તે દરેક લેખાની પ્રાયઃ પ્રત્યેક પક્તિઓના વચ્ચે વચ્ચેના ભાગ ત્રૂટક રહ્યા છે. બહુ જ મુશ્કેલીથી પ્રત્યેક લેખાના વાંચી શકાય તેટલા ભાગ આ મારે લેખામાં અનુક્રમથી આપવામાં આવ્યે છે. આ ખાર લેખે માંના પ્રથમના ચાર લેખા નીચેના (પહેલા) માળના, ખીજા ચાર લેખા બીજા માળના અને ત્રીજા ચાર લેખા ત્રીજા માળના મૂળનાયકજીની એડકેાની બાજુએ માં તથા પાછળ ખાદેલા છે. પહેલા માળમાં ચારે પાર્શ્વનાથજી; ખીજા માળમાં ૧ પાર્શ્વનાથજી, ૨ આદિનાથજી, ૩ પાર્શ્વનાથજી અને ૪ સુમતિનાથજી તથા ત્રીજા માળમાં પણ ચારે પાર્શ્વનાથ ભગવાનની મૂર્ત્તિ મૂળનાયક તરીકે વિરાજમાન છે.
૪૮e
ત્રીજા માળની મૂળનાયકની ચાર મૂર્ત્તિઓમાંથી ત્રણ મૂર્ત્તિએની બેઠકેાના લેખામાં ૮ નવફણા પાર્શ્વનાથ ’ એમ સ્પષ્ટ લખેલુ છે અને ચેાથા લેખમાંથી પાર્શ્વનાથ 'ની પહેલાંના થાડા અક્ષર વાંચી શકાયા નથી. એટલે ત્યાં પણ · નવ ' એમ લખેલું જ હેશે. મતલખ કે આ ચારે મૂર્ત્તિએ અસલમાં નવાવાળી કરાવેલી પણ હાલ એ ચારે મૂત્તિઓ ઉપર સર્પની ફણા નથી. એટલે એ ફણાઓ ખંડિત થવાથી પાછળથી કાઢી નાંખવામાં આવી હશે એમ જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org