________________
ખરતરવસહીના લેખે.
( ૪૪૬ ) પ્રથમ માળની મૂળનાયક સિવાયની મૂત્તિઓમાંથી કેટલીક પર કરાવનારનાં, કેટલીક પર ભગવાનનાં અને કેટલીક પર તે બન્નેનાં નામે લખેલાં છે, તે અક્ષરને આ લેખમાં સમાવેશ કર્યો છે. આવા છેડા અક્ષરોવાળી ૯ મૂર્તિઓમાંની ત્રણ મૂર્તિઓ સંઘવી મંડલિકે અને એક મૂર્તિ તેના મોટા ભાઈ પાલ્લાની ભાર્યા સારૂએ કરાવેલ છે. આમાંની સં. મંડલિકના નામવાળી ત્રણ મૂર્તિઓની અને સવાર નામવાળી એક મૂત્તિની બેઠકેની બન્ને બાજુએ તથા પાછળના ભાગમાં લેખે ખોદેલા છે. પરંતુ ઘણુ મૂત્તિઓ જોડાજોડ અને દીવાલની લગોલગ વિરાજમાન હોવાથી તેમાંના થેડા અક્ષરે પણ વાંચી શકાતા નથી. આ માળમાં લેખના અક્ષરે સિવાયની બીજી ૮ મૂર્તિઓ છે. તે બધી અથવા તેમાંની થોડી ઘણી પણ સં. મંડલિકે કરાવી હશે, એમ જણાય છે.
( ૪૫૧ ) આ લેખમાં, બીજા માળના મૂળનાયજીની ચારે મૂત્તિઓની બેઠકોના સન્મુખ ભાગમાં થોડા થોડા અક્ષરે ખોદેલા છે તે આપેલા છે.
૧ બીજા માળમાં શ્રી પાર્શ્વનાથ ભ. (સં. મંડલિકે ભરાવેલ)
૨ કાંકરીયા શા. ઉન્ના શ્રાવકે શ્રી આદિનાથ ભ. નું બિંબ ભરાવ્યું.
૩ ખરતરગચ્છીય શા. માલાની ભાર્યા માં શ્રાવિકાએ શ્રી પાર્શ્વનાથ ભટ નું બિંબ ભરાવ્યું. (આ બિંબ માં શ્રાવિકાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org