________________
અવલેાકન,
GTERS
આ ત્રણે લેખા એક જ સવ–મિતિના, એક જ ધણીના અને લગભગ સરખી હકીકતવાળા છે. તેના સારાંશ આ પ્રમાણે છે:લે. ૪૩૨–૨વત્ ૧૫૪૦ ના જે શુદિર ને સોમવારે, શ્રી સ્ત’ભતીર્થં વાસી શાહ સાદાનીં ભાર્યા વાછુના પુત્ર શાહ ડુંગરની ભાર્યાં દાડિમદેના પ્રથમ પુત્ર વાઘાની ભાર્યાં રાઇ; દ્વિતીય પુત્ર અર્જુનદેવ ( જિનદત્ત ) ની ભાર્યાં અપૂરાઈ ઇત્યાદિ કુટુંબથી યુક્ત શાહ ડુંગરે આબુ ઉપરના ભીમાશાહના મંદિરના ભદ્રપ્રાસાદ માં મૂળનાયક શ્રી સુવિધિનાથ ભ. નો મૂત્તિ ભરાવી અને તેની પ્રતિષ્ઠા, તપાગચ્છનાયક શ્રી સેામસુ ંદરસૂરિના સંતાનીય શ્રી લક્ષ્મીસાગરસૂરિના પટ્ટધર ( શ્રી ઇંદ્રનંદિસૂરિથી યુક્ત ) શ્રી સુમતિસાધુસૂરિજી પાસે કરાવી છે. ( ૪૩૨ )
૪૮૬
લે. ૪૩૪–શાહ ડુંગરના પુત્ર વાઘાના કલ્યાણ માટે શ્રી સંભવનાથ ભ. નું ભિષ્મ ભરાવ્યું. ( ૪૩૪ )
લે. ૪૩૫ શાહ ડુંગરના પુત્ર અર્જુનદેવ ( જિનદત્ત )ના શ્રેય માટે શ્રી ધર્મનાથ ભ. ની પ્રતિમા ભરાવી. ( ૪૩૫ ) આ ત્રણે મૂર્ત્તિએ સલાટ સારગે ઘડી છે. લે. ૪૩૪ અને ૪૩૫ ની બીજી બધી હકીકત લે. ૪૩૨ પ્રમાણે જાણવી.
1. મૂળ મંદિરની ભમતીમાં જો બાવન જિનાલયની દેરીએ હાય તે તેમ, મૂળ મંદિરની બરાબર પાછળ અને મૂળ મંદિરના ગૂઢમ’ડપની બન્ને બાજુના દરવાનની ઠીક સામે, એમ ભમતીની દેરીખામાં ત્રણ ( ક્રાઇ કાઇ ઠેકાણે પાંચ પણ હાય છે. ) માટા ગભારા બનાવવામાં આવે છે તે અને મૂળ મંદિરની આસપાસ ખીજા ગભારા કે મોટી દેરીએ બનેલી હાય છે તે પણુ ભદ્રપ્રાસાદ્ઘ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org