________________
૪૪;
અવલાકન.
તથા છ ચાકીઓ સહિત જિનાલય; શાહે રાહડના પુત્ર સા. જિણચં
अन्या श्रीपत्तने चिश्चातरोर्मूले निवेशिता । अरिष्टनेमिप्रतिमा प्रासादान्तः प्रतिष्ठिता ॥ तृतीया स्तंभनग्रामे सेढिकातटिनीतटे । तरुजालान्तरे भूमिमध्ये विनिहितास्ति च ॥ ( -સમયવ પ્રિવÆ, ૨૨૮-૪૨ )
આ ક્ષેાકેાના ભાવાર્થ એ છે કે-કાંતીનામા નગરીનેા રહેવાસી કાઇ ધનેશ નામના શ્રાવક સમુદ્રમાં મુસાફરી કરતા હતા ત્યારે એક જગ્યાએ તેના વહાણા દેવતાએ સ્ત ભિત કરી દીધાં. શ્રાવકે સમુદ્રાધિષ્ઠિત દેવતાની પૂજા કરી ત્યારે તેણે કહ્યું કે આ સ્થળે ત્રણ જિનપ્રતિમાઓ રહેલી છે. તે કઢાવીને તું લઇ જા, ધનેશે તે પ્રતિમાઓ કઢાવી ને સાથે લીધી, તેમાંની એક તેણે ચારૂપમાં, બીજી પાટણમાં આમલી ઝાડ નીચેવાળા અÞિનેમિના મોંદિરમાં અને ત્રીજી સેઢી નદીના કાંઠે આવેલા સ્તંભનક ગ્રામમાં એમ ત્રણ સ્થળે પધરાવી. આ ઉપરથી એમ સમજાય છે કે પ્રમાવદ ચરિત્રાત ના સમયમાં એ સ્થાન બહુ મહત્ત્વનુ' અને પ્રાચીન ગણાતુ હતુ. એ જ ચરિત્રમાં વીરસૂરિના પ્રબંધમાં લખવામાં આવ્યુ છે કે-વીરસૂરિ પાટણ આવ્યા ત્યારે પ્રથમ તેઓ ચારૂપ આવીને રહ્યા હતા અને ત્યાં તેમને સિદ્ધરાજ જયસિંહે તથા પાટણના સંધે ખૂબ સત્કાર કર્યાં હતા. ૧૪ મા સૈકામાં થઇ ગયેલા માંડવગઢના પ્રસિદ્ધ ધનાઢય પેથડશાહે ચારૂપમાં શાંતિનાથનું એક મદિર બંધાવ્યું હતું, એમ મુશ્રૃતસાગર અને મુનિસુંદરસૂરિની બનાવેલી ગુર્વાવણી માં સ્પષ્ટ ઉલ્લેખ છે. ઉપવેરાતાંનિળીમાં કેટલાક પ્રસિદ્ધ પ્રસિદ્ધ તીર્થસ્થળેાનાં નામેા ગણાવ્યાં છે. તેમાં ચારૂપનું નામ પણ જોવામાં આવે છેઃ
-
“ શ્રીનીાપછી-૫-ડિ-ઈટેશ્વર-પાવડ-આા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org