________________
૪૪૪
અવલોકન
પાલે બંધાવેલા મંદિર)ના જીર્ણોદ્ધાર વખતે શ્રી પાર્શ્વનાથ ભગવાનની સન્મુખના મંડપમાં શ્રી પાર્શ્વનાથ ભટ નું બિંબ ૧ અને ગોખલે ૧.
૧૪ શ્રી પ્રહાદનપુર ( પાલણપુર)ના શ્રીપાલ્પણવિહાર નામના મંદિરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંડપમાં ગોખલા ૨.
૧૫ એ જ (ઉપર્યુકત) મંદિરની ભમતીમાં શ્રી નેમિનાથ ભ. ની આગળના મંડપમાં શ્રી મહાવીર સ્વામીનું બિંબ ૧.
શ્રી નાગપુરનિવાસી શ્રી વરહુડીયાસંતાનય શાહ એમડ. તેને ભાઈ જયદેવ. તેને ભાઈ શાહ સહદેવ. તે સહદેવને પુત્ર સંઘવી શા. પેઢા. તેને ભાઈ ગોસલ. ઉપર્યુકત જયદેવના પુત્રે ૧ વીરદેવ, ૨ દેવકુમાર અને ૩ હાલૂ. ઉપર્યુક્ત શા રાહડના પુત્રો ૧ શાહ ૧ જિનચંદ્ર, ૨ ધનેશ્વર, ૩ અભયકુમાર અને તેનો નાનો ભાઈ ૪ શાહ લાહડ. આ લાહડે અને તેના કુટુંબ સમુદાયે ઉપર જણાવ્યું તે બધું કરાવ્યું છે. અને તેની નાગેન્દ્રગચ્છીય શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજે પ્રતિષ્ઠા કરી છે. હતી, જે તદ્દન અખંડિત અને ઘણું જ સંભાળપૂર્વક સચવાયેલી જણાતી હતી. એ બધી પ્રતિમાઓ હાલમાં ત્યાંના નવીન મંદિરમાં જ પધરાવેલી છે. એ મૂર્તિઓમાંની કેટલીક ઉપર લેખે પણ કતરેલા છે, જે બુદ્ધિસાગરસૂરિ તરફથી હાલમાં જ બહાર પડેલા “ જૈનધાતુતિમાં જેસંપ્રદ્દ ” ના ભાગ ૧. ના પૃષ્ઠ ૭૮-૭૯ માં આપેલા છે. વિજયદેવસૂરિ ઘણીક વખતે અહીં આવેલા અને રહેલા છે, એમ વિષયવ માદાશ્વ ઉપરથી જણાય છે. પૂર્ણિમા–પક્ષ ( પૂનમીયા ગ૭ ) ની એક શાખાવાળાઓનું એ મુખ્ય સ્થાન હતું, એમ પણ કેટલાક રસોની પ્રશસ્તિઓ પરથી સમજાય છે. ( “ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ' બીજા ભાગના અવેલેકિન પૃષ્ઠ ૧૨૦ ઉપરથી. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org