________________
લૂણવસહીના લેખે
૪૬૭
(૩૭૯, ૩૯૪, ૩૯૬) આ ત્રણ લેખે પ્રાયઃ અનૌએ અહીંની યાત્રા કર્યા બાબતના છે.
લે. ૩૭૯–સં. ૧૭૬૪ ના શ્રાવણ વદિ ૬; નાટ ગેત્રવાળા દરબાર શ્રી અજબસિંહજી અહીં યાત્રા કરવા પધાર્યા. પબઇ, વજ, નરસિંઘજી, સિંઘલ, સજણજી, વદાજી (વગેરે પણ તેમની સાથે હતા). (૩૭૯)
લે. ૩૯૪–સં. ૧૫૩૩ માં; પરભુ, બ્રાહ્મણ વાગહુડ (વગેરે યાત્રા કરવા આવ્યા હતા). (૩૯૪)
લે. ૩૯૬–સં. ૧૯૧૭ના વૈશાખ વદિ ૩ ને ગુરુવાર, ગામ વિરપુરવાળા નારાયણ તથા કૃષ્ણની બીજી વારની યાત્રા સફળ છે. ભાર્થી પાસૂ, સાયા, પુત્ર ભરણ, સકર, તથા પુત્ર વેલાની પણ. (૩૯૬) (૩૨૨, ૩૨૩, ૩૮૫,૩૮૬, ૩૯૦, ૩૯૧, ૩૩, ૩૯૫, ૩૯૭, ૩૯૮)
આ દસ લેખો, કારીગરોનાં નામો વગેરે બાબતના છે. લે. ૩૨૨-સં. ૧૭૨૪; મીસ્ત્રી રણ, મીસ્ત્રી નેતા (૩૨).
લે. ૩ર૩–સં. ૧૮૮૬ ના ચૈત્ર શુદિ ૧૩ ને મંગળ (આટલું લખ્યા પછી આ લેખ અધુરે છે દીધે છે) (૩૨૩).
લે. ૩૮૫–સં. ૧૯૧૧ ના આસો વદિ ૧૧ ને શનિવાર, ગામ કેસિલાવના રહેવાસી વચચત્રવાળા સેમપુરા સલાટ મીસ્ત્રી હરનાથ, તેને પુત્ર એષા, તેને ભાઈ ઈદા ( ૩૮૫).
: લે. ૩૮૬–સં. ૧૮૫૦ ના ચૈત્ર વદિ ૧ ને સોમવાર; ગામ સાદરી નિવાસી ભાદ્રજ ગોત્રવાળા મીસ્ત્રી તારાચંદ અને મીસ્ત્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org