________________
૪૮૧
પિત્તલહરના લેખે.
૪૮૧ ( ૨૦ ) શ્રાવિકા બાઈ મણુકાઈએ શાંતિનાથ ભ. ની મૂર્તિ ભરાવી, તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૪૨૧ ) સં. ૧૪૯૫ માં, ઊકેશવંશ (ઓસવાલજ્ઞાતિ) અને દરડા ગોત્રવાળ ખડતરગચ્છીય સંઘવી મંડરિક, માલા અને મહિપતિ નામના શ્રાવકોએ શ્રીગૌતમસ્વામીની મૂર્તિ ભરાવી.
( ૪૨૨ ) સં. ૧૫૦૯ ના માગશર શુદિ ૭ ને દિવસે, શ્રીમાલજ્ઞાતિ અને ભડીયા ગેત્રવાળા શાહ છાડાની ભાય મેષના પુત્ર પ્રમદાએ પિતાના ભાઈ શાહ કાળાના શ્રેય માટે શ્રીઅંબિક દેવીની મૂત્તિ કરાવી અને તેની શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૪૨૩ ). સં. ૧૪૨૩ ના માગશર વદિ ૮ ને બુધવારે, શાહ થિરપાળની ભાય સલ્હાણુની પુત્રી બાઈ રૂપાએ આત્મકલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભ. ની મૂર્તિ ભરાવી અને તેની ગૂદા (ગુંદેચાયા?) શ્રીરત્નપ્રભુસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૪૨૪) સં. ૧૪૨૦ ના વૈશાખ શુદિ ૧૦ ને શુક્રવારે પિરવાડજ્ઞાતીય
* સંઘવી મંડલિક વગેરે માટે લે. ૪૪૧ થી ૪૫૭ સુધીના લેખો અને લે. ૪૫૩ ના અનુવાદમાં આપેલું તેનું વંશવૃક્ષ જુઓ,
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org