________________
લવસહીના લેખા.
૪૪૫
૧૬ શ્રીલાટાપલ્લીના ‘ શ્રીકુમારવિહાર' નામના મદિરની ભ્રમતીમાં શ્રીઅજિતનાથ ભ નું મ`બ તથા ઈંડ—કલશાદિથી યુકત દેરી ૧.
૧૭ એ જ-ઉપર્યુકત મંદિરમાં શ્રીશાંતિનાથ અને શ્રી અજિતનાથ ભ. ની ઉભી મૂત્તિઓ ( કાઉસગ્ગીયા ) ૨.
૧૬-૧૭ ન. વાળાં કાર્યો પણ મુખ્ય રીતે ઉપર્યુક્ત લાડ અથવા તેા તેના કુટુંબીઓએ કરાવ્યા હતા.
૧૮ શ્રીઅણુહિલપુરપાટણની નજીકમાં આવેલા શ્રીચારાપ ( ચારૂપ ) × ગામમાં શ્રીઆદિનાથ ભ‚ નું બિંબ અને ગૂઢમ`ડપ
× ચારૂપ, એ પાટથી ત્રણ ગાઉ ઉપર આવેલું ાનુ સરખું ગામ છે. હાલમાં ત્યાં એક સાધારણ પ્રકારનું મંદિર છે અને તેમાં એક પાર્શ્વનાથની શ્યામવર્ણ` મૂર્તિ ( કે જે સામળાજીના નામે ઓળખાય છે ) અને એક ખી શ્વેત વર્ણુની અન્ય પ્રતિમા પ્રતિષ્ઠિત છે. ઐતિહાસિક ઉલ્લેખા તરફ નજર કરતાં ચારૂપ એ બહુ જ નુ અને પ્રસિદ્ધ તી સ્થાન જણાય છે. પૂર્વે ત્યાં અનેક દિશ હાવાં જોઇએ, પ્રમાવા ત્રિ માં એક સ્થળે, એ સ્થાનના વિષયમાં આ પ્રમાણે ઉલ્લેખ કરેલો દૃષ્ટિગાયર થાય છે~~
श्रीकान्तीनगरी सत्कधनेशश्रावकेन यत् । वारिधेरन्तरायानपात्रेण व्रजता सता ॥ तदधिष्ठायकसुरस्तम्भिते वाहने ततः । अर्चितव्यन्तरस्योपदेशेन व्यवहारिणा ॥ तस्या भुवः समाकृष्टा प्रतिमानां त्रयीशितुः । तेषामेका च चारूपग्रामे तीर्थ प्रतिष्ठितिम् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org