________________
૪૫૪
અવલાકન.
કરાવ્યેા હતા. પ્રતિષ્ઠા કરાવતી વખતે પોતે આબુ ઉપર માટે સંઘ લઇને આવેલ, તેમજ કાઈ પણ દેરીઓ ઉપર કાઇ પણ મૂર્ત્તિ આ ઉપર ખીજા કેાઇએ જીર્ણોદ્ધાર કરાવ્યાના એક પણ લેખ નથી. એટલે આ મંદિરના નષ્ટ થયેલા અને જીણું-ખરાબ થયેલા દરેક ભાગને એમણે જ જીદ્ધાર કરાવ્યેા હશે અને દેવકુલિકાઓ વગેરેમાં લગભગ બધી મૂર્ત્તિ વગેરે પણ એમણે જ સ્થાપન કરી હશે. આટલું માટું ખર્ચ કરવા છતાં અપવાદ તરીકે ફક્ત એક જ શ્લોકવાળા, નવચેાકીના અગ્નિપુણા તરફના છેલ્લા એક સ્ત’ભ ઉપર ખાઢેલા માત્ર આ એક લેખ સિવાય ખીો એક પણ લેખ તેણે ખાદાત્મ્યા નથી. આથી જણાય છે કે તે મહાનુભાવની યશ-કીર્ત્તિ કે
૧૩૭૭ ના ભય કર દુષ્કાળ ( ત્રિદુકાળી–ત્રણ વરસના દુકાળ ) વખતે ખૂબ અન્નવસ્ત્રાદિનું દાન કર્યું. ૬ શ્રીસત્યસૂરિના ઉપદેશથી ચાર જ્ઞાનભડારા લખાવ્યા. છ આણુ ઉપરના ભીમાશાહના મંદિર માટે ભીમાશાહે તૈયાર કરાવવા માંડેલ શ્રીઆદિનાથ ભગવાનની ધાતુમય માટી પ્રતિમા અપૂર્ણ રહી જવાથી સેાનાથી તે મૂર્ત્તિની સાંધા વગેરે દૃઢ કરાવી, ૮ નવ ક્ષેત્રમાં ખૂબ દ્રવ્ય વાપર્યું... ઇત્યાદિ પેથડશાહે અનેક ધર્માંકાર્યો કરાવ્યાં હતાં. તેના પુત્ર પદમના પુત્ર લાડણના પુત્ર આહ્લલ્યુસિંહના પુત્ર મંડલિકે અને મલિકના પુત્ર વિજિતના પુત્રા પર્વત તથા ડુંગરે પણુ જીર્ણોધારા, ધર્મશાળાઓ, યાત્રાએ, ગ્રંથલેખન, અન્ન-વસ્ત્રદાન, સંધભકત આદિ અનેક ધર્મ કાર્યોમાં પેાતાની લક્ષ્મી ખર્ચી તેને સફળ બનાવી હતી. આ સંબંધી વિશેષ જાણવા ઇચ્છનારે ઉપયુકત બન્ને પ્રથા જોવા.
લે. ૩૮૨ વાળા આ લેખમાં જો કે લૂણવસહીના જીર્ણોધાર કરાવ્યાના સંવત્ આપેલા નથી, પરંતુ વિમલવસહીના છ[દ્ધારની સાથેાસાથ આ મંદિરના પણ જીરેંદ્ધાર કરાવી તેની સાથે જ વિ. સ. ૧૩૭૮ માં જર્ણોદ્ધારની પ્રતિષ્ઠા કરાવી હાય એમ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org