________________
લુણવસહીના લેખ.
૪૫૭ પિતાનું ઘણું દ્રવ્ય ખચીને આ લુણવસહી મંદિરને જીર્ણોદ્ધાર
આ અને બીજાં સાધને ઉપરથી જણાય છે કે આ “પેથડશાહ; ” શેઠ સુમતિના પુત્ર આભૂના પુત્ર આસડના પુત્ર વર્ધમાનના પુત્ર ચંડસિંહને પુત્ર હતા. તે પાટણ પાસેના સંડેરકપુર ( સાંડેરા)નો રહેવાસી અને જ્ઞાતિથી પિરવાડ હતું. તેને ૧ નરસિંહ, ૨ રત્નસિંહ, ૩ ચેમિલ, ૪ મુંજાલ, ૫ વિક્રમસિંહ અને ૬ ધર્મણ નામની છે નાના ભાઈઓ હતા.
આ પેથડશાહે કરેલાં ધર્મકૃમાં મુખ્ય આ છે –
૧ સંડેરકપુર (સાંડેસ-પોતાના ગામમાં) ભવ્ય જિનાલય બંધાવ્યું. ૨ વીજાપુર ( ગુજરાત માં ધાતુની પ્રતિમા અને સુવર્ણના તેરણયુક્ત મનહર જિનમંદિર બંધાવ્યું. ૩ પિતાના ઘરમંદિર માટે શ્રી મહાવીર
સ્વામીની મનહર મૂર્તિ કરાવેલી, પાછળથી વિ. સં. ૧૩૬૦ માં તે મૂર્તિ પિતાના ગામના મોટા મંદિરમાં પધરાવી. તે વખતે ગુજરાતને મહારાજા કર્ણદેવ ( કરણ ઘેલ ) નાની ઉમરનો હતો. ૪ શત્રુંજય-ગિરનાર આદિ તીર્થોના સંધ કાઢી–સંઘપતિ થઈને છ વખત યાત્રાઓ કરી. ૫ સં.
It “TISyતાને જ તિહાર' પ્રથમ માળામાં ગુજરાતના વાઘેલા રાજાઓનું વંશવૃક્ષ આપ્યું છે, તેમાં મહારાજા કર્ણદેવ ( કરણઘેલા )ને રાજ્યકાળ વિ. સં. ૧૩૫૩ થી ૧૩૫૬ આપેલ છે. એટલે તેના લેખક શ્રીમાન ગૌ+હી ઓઝાને તેની વિદ્યમાનતાના સં. ૧૩૫૬ સુધીનાં જ પ્રમાણે મલ્યાં હશે, એમ જણાય છે. પરંતુ આ પ્રશસ્તિના સ્પષ્ટ ઉલ્લેખથી જણાય છે કે-સં. ૧૭૬૦ માં કરણઘેલે રાજ્યગાદી ઉપર વિદ્યમાન હતું એટલું જ નહીં પણ તે વખતે તે નાની ઉમ્મરને હ. એટલે ત્યારપછી પણ તે કેટલેક વખત ગાદી ઉપર રહ્યો હશે અને તેના પુત્રાદિ પાસેથી નહીં પણ તેની પાસેથી મુસલમાન બાદશાહે ગુજરાતનું રાજ્ય છીનવી લીધું હશે, એમ જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org