________________
૫
લૂણવસહીના લેખે. નામના મેળવવાની ભાવના કરતાં આત્માનું શ્રેય કરવાની જ ખાસ ભાવના હશે. સાચી વાત છે કે–ડા સમયને માટે નામને અમર કરવા કરતાં કાયમને માટે આત્માને અમર કરે એ વધારે શ્રેષ્ઠ છે.
વિમલવસહીના જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા કરનાર શ્રીમાન જ્ઞાનચંદ્રસૂરિજી સંબંધી પણ બે મૂર્તિઓની પ્રતિષ્ઠા કર્યા સંબં. ધીના ફક્ત બે જ લેખે* સિવાય ત્રીજે નાને કે મોટે એકે લેખ આ મંદિરમાં નથી. છતાં આ મંદિરનો જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા પણ એમણે જ કરી હોય તેમ જણાય છે. જીર્ણોદ્ધાર કરાવનાર ગૃહસ્થના નામના જ્યારે લેખ ન લખાયા હોય ત્યારે પ્રતિષ્ઠા કરનાર આચાર્ય સંબંધી પણ લેખે ન હોય, એ બનવા ગ્ય છે. એક કલેકવાળા આ લેખને ભાવાર્થ આ છે –
સંઘ લઈને આવેલા જે થિડે આ આબુ ઉપરના (દેલવાડાના) શ્રીવાસ્તુપાલ (તેજપાલ) ના મંદિરને પોતાની લક્ષ્મીને ખૂબ વ્યય કરીને જીર્ણોદ્ધાર કરાવ્યું, તે સંઘસહિત સંઘવી શ્રીમાન પેથડ, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી, આનંદ-સમૃદ્ધિને પામે. યાત્રાળુઓએ યાત્રા કર્યા સંબંધીના તથા કારીગરોનાં
નામેવાળા લેખે. (ર૮૧, ૨૮૩, ૨૧, ૨૯ત્રુ, ૩૦૦, ૩૦૯, ૩૧૮, ૩૪૧, ૩૪૨,
- ૩૮૦, ૩૮૧, ૩૮૪, ૩૮૯, ૪૦૦, ૪૦૨) આ ૧૫ લેખે; સંઘ કે શ્રાવકે સિવાય ફક્ત એકલા સાધુઓ
* લેખાંક ૨પર વાળે સંવત ૧૩૯૪ ને, અને જેને સંવત ઘસાઇ ગમે છે તે લેખાંક ૨૮૨ વાગે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org