________________
ભ્રૂણવસહીના લેખા.
૮ દુઃસાબ ' એવા બિરુદને ધારણ કરતા, ( અર્થાત્ જેને રાજાઓએ ‘દુઃસાધ ’ બિરૂદ આપ્યું છે. ) ઉદય ( ઉડ્ડયસિંહ ) નામને મંત્રી થઈ ગયેા. ૧-૨. તે ( ઉડ્ડયમંત્રી ) ના પુત્ર, મહાકવિઓને મિત્ર– મહાકવિ ( વિદ્વાના )ના આશ્રયદાતા, જાણે લક્ષ્મી અને સરસ્વતીના એક ઠેકાણે નિવાસ થવાથી ઉત્પન્ન થયેલા વિરોધની શાંતિને માટે—વિરાધ શમાવવા માટે જ બન્ને ( લક્ષ્મી અને સરસ્વતી દેવી ) એ જેના આશ્રય લીધેા છે એવા, ( અર્થાત્ તે વિદ્વાન્ પણ છે અને ધનવાન પણ છે ) અને દુનિયામાં પ્રસિદ્ધ યશાવીર+ નામના મંત્રી
+ આ મંત્રી યશેાવીરના વિ. સ. ૧૨૪૫ ના લે૦ ૧૫૦ અને ૧૫૧ વાળા એ લેખા શ્રી વિમલવસહી મદિરની ભમતીની દેરીમાં પણ છે. તેમાં પહેલેા લેખ, ૪૫મી દેરીમાં મૂળનાયક શ્રી નમિનાથ ભગવાન્ની મૂર્તિ પાતાની માતાના કલ્યાણ માટે ભરાવ્યા સબંધીને મૂર્તિના પદ્માસનમાં ખાઢેલા છે, તથા બીજો લેખ આ દેરી પેાતાના કલ્યાણ માટે કરાવ્યા સંબંધીનેા ૪૫ મી દેરીના દરવાજા ઉપર ખાદેલા છે. લે. ૧૫૧ વાળા લેખ, લે. ૩૫૯ અને ૩૬૧ ના જેવા જ ચાર પદ્યોવાળા છે. તેમાંના પ્રારંભનાં ત્રણ પદ્યો તેા ત્રણુ લેખાના ખરાખર લેખાના ચેાથા પદ્યમાં, જેના કલ્યાણ માટે તે અને મૂળનાયક ભગવાનનું નામ ગેાઠવવા માટે જ ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે નં. ૧૫૧ લેખ પાછળથી આ બન્ને લેખાની સાથે સ ૧૨૯૧ માં ખાદાવ્યેા હાય તેમ જાય છે,
સમાન જ છે. ફ્ક્ત ત્રણ કરાવવામાં આવેલ છે તેનુ
૪૫૩
આ યશેાવીર, જાલારના ચૌહાણુ મહારાજા ઉદયસિહના મુખ્ય મંત્રી હતા. કદાચ તે જાલેાર ( મારવાડ )ને જ રહેવાસી હશે. તેનાં માતાપિતાનું નામ અનુક્રમે ઉદ્દયશ્રી અને ઉદયસિદ્ધ હતું. તે ધટ ગેાત્રને અને દાસી 'ની અટકવાળા હતે. મંત્રી યશેાવીર મહાબુદ્ધિશાળી હાવાથી
"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org