________________
૪૩૬
અવલેાકન.
અને તે સિવાયનાં ખીજા તીર્થં અને શહેરામાં પણ મદિરા, મૂત્તિઓ, દેરીએ, ગેાખલાઓ અને છણેŕદ્ધાર વગેરે જે જે કરાવ્યું તેનું વિસ્તારથી વન આપેલુ છે. આ લેખ પાછળથી એટલે વિ. સ. ૧૨૯૬ ના વૈશાખ શુદ્ધિ ૩ ને દિવસે ખેાદાયેલા છે. લે. ૩૫૧ અને ૩૫૬ વાળા લેખામાં ઉક્ત બન્ને દેરીઓના મૂળનાયક શ્રીસ’ભવનાથ અને શ્રીઅભિનંદન ભ. નાં પાંચે કલ્યાણકાની મિતિ આપેલી છે. આ બધા લેખાને સારાંશ અને આ કુટુંબની વંશાવળી સામાન્ય રીતે આ પ્રમાણે છેઃ—
શ્રીઅખુંદાચલ તીર્થાંમાં મહામાત્ય તેજપાલે બંધાવેલા શ્રીભ્રૂણુ સિ’હવસહિકા નામક શ્રીનેમિનાથદેવના મંદિરની ભમતીમાં પરિકર સહિત છ બિબે અને દડ-કલશાદિથી યુક્ત નં. ૩૮ તથા ૩૯ વાળી બે દેરીઓ કરાવી.
શ્રીનાગપુર ( નાગાર–મારવાડ ) માં પહેલાં શાહ વરદેવ નામના ગૃહસ્થ થઇ ગયા. તેના નામ ઉપરથી ‘ વર ુડીયા ' એ નામથી તેમનું કુટુ’ખ પ્રસિદ્ધિમાં આવ્યું હતુ. ‘ વર ુડીયા ’ વ’શ તે વખતે બહુ પ્રખ્યાતિ પામ્યા હતા. તે શાહ વરદેવને શાહ આસદેવ અને લક્ષ્મીધર નામના બે પુત્રા હતા. તેમાંના આસદેવને શા. નેમડ,
ભાષાના શબ્દો પણ આવે છે, છતાં લેખતી ભાષા સરળ અને સમજી શકાય તેવી છે.
આ લેખની ૩૩ મીથી ૪૫ મી સુધીની ૧૩ ૫તિએ પાછળથી ( ઘેાડાં જ વર્ષો બાદ ) ઉમેરવામાં આવી છે, એમ વન અને કાતરકામ અને ઉપરથી સ્પષ્ટ જણાઇ આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org