________________
લૂણવસહીન લેખે.
૪૩૫ અને દેરીઓમાં પ્રત્યેક દેરીમાં ત્રણ ત્રણ મળીને કુલ છ જિનબિંબ તેમના કુટુંબીઓના જુદા જુદા માણસોના શ્રેય માટે એ જ કુટુંબની જુદી જુદી વ્યક્તિઓએ ભરાવ્યાં હતાં. પણ તેમાંની ઉક્ત દેરીઓમાંની પાંચ જિનમૂર્તિઓના પરિકરની ગાદી પરથી લે મલ્યા છે. છઠ્ઠી મૂર્તિના પરિકરની ગાદી નષ્ટ થઈ ગઈ હશે, અથવા બીજે કયાંઈ આપી દેવામાં આવી હશે, તેથી તે જગ્યાએ લેખ વિનાની પરિકરની નવી ગાદી પાછળથી સ્થાપન થયેલ છે. એટલે આ કુટુંબને એક લેખ અહીંથી નષ્ટ થયે છે. લે. ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૫૩, ૩૫૪. આ પાંચ લેખો ઉકત બને દેરીઓમાં જિન–બિંબ સ્થાપન કર્યા સંબંધીના, પરિકરની ગાદી ઉપર બેઠેલા છે. આ આ પાંચે મૂર્તિઓ વિ. સં. ૧ર૪ ના માગશર સુદિ ૧૦ ને દિવસે પ્રતિષ્ઠિત થઈ હતી. તેમાંના લે. ૩૪૫, ૩૨૩, ૩૫૪ માં અને લે.
૫ર વાળા વિસ્તૃત લેખમાં પણ પ્રતિષ્ઠા કરનાર તરીકે, આ લૂણવસહી મંદિરની પ્રતિષ્ઠા કરનાર નાગૅદ્રગચ્છીય શ્રીવિજયસેનસૂરિજીના નામને ઉલેખ કરેલો છે. આ કુટુંબના બાકીના લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર તરીકે તેમનું નામ લખેલું નથી, પણ આ કુટુંબના બીજા બધા લેખેવાળી મૂર્તિઓ અને દેરીઓની પ્રતિષ્ઠા એમણે (શ્રીવિજયસેનસૂરિજીએ) જ કરી હશે, એમ લાગે છે.
લે. ૩૫ર વાળા લેખમાં,* આ કુટુંબના માણસોએ આબુ
* આ લેખ, ૩૮ મી દેરીના દરવાજા બહારની જમણી બાજુની દીવાલમાં ૫ પંક્તિઓમાં બેઠેલે છે, અક્ષર મેટા છે, કેટલીક જગ્યાએ ઘસાઈ ગયા છે, પણ સારી રીતે વાંચી શકાય તેવા છે. લેખ સંસ્કૃત ભાષામાં છે, પરંતુ તેમાં કેટલાક વ્યાકરણવિરુદ્ધ પ્રયોગ અને પ્રાકૃત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org