________________
વિમલવસહીના લેખે.
રા ( ૮૨ ) સં. ૧૬૯૪ માં મહોપાધ્યાય શ્રી ભાનુચંદ્ર ગણુના શિષ્ય પંડિત શ્રી હીરચંદ્ર ગણીએ પિતાના બે ભાઈઓ પંડિત શ્રી કુશલ ચંદ્ર ગણું તથા શ્રી અમરચંદ્ર ગણીની સાથે અને મુનિ દીપ્તિચંદ્ર, મુનિ રામચંદ્ર, મુનિ જિનચંદ્ર વગેરે વગેરે પરિવાર સાથે આવ્યું તીર્થની યાત્રા કરી; તેમજ સીડી ગામના સમસ્ત સંઘે પણ યાત્રા કરી. તેની સાથે સાથે શાહ ઠાકુર, તેની ભાર્યા ગાગલદે, શાહ લખા, તેની ભાર્યા માલાદે અને પુત્રી ટમકૃ બાઈએ મોટા મહોત્સવપૂર્વક માળાઓ પહેરી અને વ્રત ઉચ્ચર્યા. શાહ વરજંગ, શાહ ઠાકુર, ખેતા, જેજ પલ, શાહ સહસમલ, મેતા ડુંગરશી, શાહ લખા, દેવરાજ, શાહ હરજી, ચાંપશી, સાજમલ વગેરે સીરેડિને સકલ સંઘ દીર્ધાયુષી થાઓ.
( ૮૩ ) સં. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ ને દિવસે શ્રી માંડવ્યપુર (મંડઉર) ના રહેવાસી આસૂના પુત્ર મખદેવે ભમતીની સત્તરમી દેરીમાંના મેટા મનહર સમવસરણમાં, શ્રી ધર્મઘોષસૂરિની પરંપ1 x “ પ્રાચીન જૈન લેખ સંગ્રહ' અવલોકન, પૃષ્ઠ ૧૫૬ માં તેના લેખ નં. ૧૬૩ ના સંબંધમાં “ પંડિત હરિચંદ્ર ગણિએ બીજા ૧૦ યતિઓ સાથે યાત્રા કરી ” એમ લખ્યું છે. પણ તેને બદલે જ તેમણે સપરિવાર યાત્રા કરી,” એમ જોઇએ. મૂળ લેખમાં “ggવફારિવ” ને બદલે “પ્રમુણાવિરપુરિવાજો” ખેડેલું છે.
+ આ સિરેડી ગામ, અણાદરાથી ઉત્તરમાં ૫ માઈલ અને સિરોહીથી નૈઋત્ય ખુણામાં ૧૭ માઈલ દૂર સિરોહી સ્ટેટમાં આવેલું છે. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org