________________
લૂણવસહીના લેખા.
૩૮૧
કરી નાંખ્યું છે એવા ગાગા નામના બુદ્ધિશાળી પુરુષ થઈ ગયા, કે જેના સદાચાર-સનના ઉપર અનુરાગ થવાથી દુનિયાના કયા શ્રેષ્ઠ માણસના મનમાં હું નથી થતા ? કા માણસ પેાતાનુ મસ્તક નથી ધૃણાવતા અને કયા માણસના રોમરાય ખડાં નથી થતાં ? ૫. તે ( ગાગા ) ને, સજ્જન પુરુષોના માર્ગને અનુસરનાર ધરણગ નામના પુત્ર થયા. જેમ દોરાથી યુક્ત હાર પેાતાના સ્વામીના હૃદય ઉપર સ્થિર રહે છે, તેમ ગુણાવાળા ધરિગ પણ પેાતાના સ્વામીના હૃદયમાં કાયમ નિવાસ કરે છે. અર્થાત્ તેના ગુણાને લીધે તેના સ્વામી તેને બહુ જ ચાહે છે. પ૧. તે (ધરણુગ) ને ત્રણે ભુવનમાં શીલ ગુણથી વિખ્યાત થયેલી ત્રિભુવનદેવી નામની ધર્મ પત્ની છે. તે બન્ને પતિ-પત્નીનાં ફકત શરીર જ જુદાં છે, બાકી બન્નેનાં મન તે એક જ છે. પર. તે બન્નેને, શીલગુણુ વડે જાણે સાક્ષાત્ પાતી જ ન હેાય એવી અનુપમદેવી નામની પુત્રી હતી, અને તે ( યુવાવસ્થામાં ) મ`ત્રી તેજપાલની ધર્મ પત્ની થઈ. ૫૩. ન્યાય—નીતિ, વિનય, વિવેક, ઔચિત્ય, દાક્ષિણ્યતા,
09
આવ્યા, તેથી તેમના ભેગા કરેલા પત્થરાના ઢગલાએ હજી સુધી ચંદ્રાવતી અને માવલની વચમાં ઠેકાણે ઠેકાણે પડી રહેલા છે. અને કેટલાક પત્થ સાંતપુરની પાસે પડેલા છે આવી રીતે એ પ્રાચીન નગરના મડત્ત્વને ખેદજનક અંત આવ્યા, હવે તે તે અનુપમ મશિનાં દર્શન, મહાનુભાવ કનલ ટાંડે આપેલા સુંદર ચિત્રો સિવાય કાઇ પણ રીતે થઇ શકતાં નથી. છતાં હજી ય કેટલાંક આરસનાં મંદિરની અર્ધી પરથી ભીંત પરથાર ચેાતરામાંયતળીયાં વગેરે વિદ્યમાન છે. આ ખડીયરેાની નજીકમાં લગભગ પચાસ ઘરનુ એક ક્ષુદ્ર ગામડું વિદ્યમાન છે, જે હાલ ‘ચડ્ડાવલી' નામથી. ઓળખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org