________________
લવસહીના લેખા. (૨૬૩ )
નવ ચાકીઓમાં જમણી બાજુ ઉપર એક મોટો ખત્તક ( ગેાખલા ) કરાવીને તેમાં દ્રાસપ્તતિ જિનપટ્ટ-ભરતક્ષેત્રના ત્રણે કાળના ૭૨ જિનના પટ્ટ સ્થાપન કરેલ છે. તે પટ્ટની મધ્યમાં આ લેખ ખેાઢેલેા છે. આ લેખમાં સૈકાના એ અંકા લખ્યા પછી એ અકે લખવાની જગ્યા ખાલી રાખેલી છે. નિણૅય થવાથી પાછળથી લખાવી લેવાના વિચાર રાખ્યા હશે, પણ પછી એ અંકે લખાવવા રહી જ ગયા છે. તેથી આ પટ્ટની પ્રતિષ્ઠા સેાળમા સૈકાના કયા વર્ષમાં કઇ મિતિએ થઇ ?–તે જાણી શકાયું નથી. પણ સાળમાં સૈકામાં આ પટ્ટ બન્યા છે, એ તે ચાક્કસ વાત છે. આ પટ્ટના લેખના ભાવાર્થ આ પ્રમાણે છેઃ—
વિ. સ’. ૧૫....માં માંડવ ( માંડલગઢ ) ના રહેવાસી એસવાલજ્ઞાતીય સેાની સાંગણના પુત્ર સેની સૂરાના પુત્ર સાની પદમના પુત્ર સેાની ધર્માના પુત્ર સાની હાપાની ભાર્યા વાન્ના પુત્ર સાની વીધા, તેની ભાર્યાં સઘવણ ચંપાઇ, તે સ ંઘવી જેસાની ભાર્યાં જસમાદેની પુત્રી થાય. તે ચંપાઇએ પોતાના કલ્યાણ માટે ભરતક્ષેત્રની ભૂતભવિષ્ય-વર્તમાન કાળની, ત્રણે ચાવિશીના મહેાંતેર જિનને પટ્ટ કરાબ્યા અને તેની શ્રી વૃદ્ધતપાપક્ષીય શ્રીજ્ઞાનસાગરસૂરિ જીએ પ્રતિષ્ઠા કરી છે. આ પટ્ટની નીચેના ભાગમાં એક તરફ એક શ્રાવકની અને બીજી તરફ એક શ્રાવિકાની, એમ એ ઉભી મૂર્ત્તિએ બનેલી છે, તેની નીચે અનુક્રમે સોની વીધા ’ તથા ‘સંઘણિ ચંપાઇ’ એ પ્રમાણે નામેા લખેલાં છે. આ પટ્ટની ઉપરના ભાગમાં પણ બન્ને બાજુએ શ્રાવિકાની એક એક મૂત્તિ કોતરેલી
'
Jain Education International
૪૧૩.
For Personal & Private Use Only
www.jainelibrary.org