________________
અલાકન.
(૨૬૧-૨૬૨ )
નવચેાકીઓમાં ગૂઢમ’ડપના મુખ્ય દરવાજાની બન્ને બાજુએ અત્યુત્તમ કારણીવાળા અક્કેક ગોખલે છે. આ બન્ને ગોખલા દેરાણી–જેઠાણીના કહેવાય છે. પણ વસ્તુતઃ તેમ નથી. એ બન્ને ગોખલાએ મહામાત્ય તેજપાલે જ પેાતાની બીજી ભાર્યાં સુહડાદેવીના કલ્યાણ માટે કરાવેલા છે. અતિ મનોહર આ અને ગેાખલાના ઈંજા ઉપર ઉક્ત મતલબના લેખે ખાદેલા છે. તેમાંના પહેલા લેખના પૂર્વા માંથી અને ખીજા લેખના ઉત્તરમાંથી થોડા થોડા ભાગ સાવ નષ્ટ થઇ ગયા છે. પરંતુ તે અન્ને ગેાખલાઓમાં વિરાજમાન કરેલ તીર્થંકર ભગવાના નામ સિવાયની તે બન્ને લેખાની મીજી બધી હકીકત અક્ષરશઃ સરખી જ હાવાથી ઉક્ત બન્ને લેખા સુંદર રીતે પૂર્ણ કરી શકાય છે. આ બન્ને લેખાના સાર આ પ્રમાણે છેઃ—
૪૧૨
વિ. સંવત્ ૧૨૯૭ ના વૈશાખ વિ ૧૪ ને ગુરુવારે, પારવાડજ્ઞાતીય ઠં. ચંડપના પુત્ર ૪, ચંડપ્રસાદના પુત્ર મંત્રી સામાના પુત્ર મંત્રી આસરાજના પુત્ર મહામાત્ય તેજપાલે; શ્રીઅણહિલપુર પાટણના રહેવાસી, માઢજ્ઞાતીય, ઠે. ઝાલ્હેણુના પુત્ર ૩. આસાની ભાર્યાં સંતાષાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ શ્રીસુહડાદેવી નામની પુત્રી કે જે મહામાત્ય તેજપાલની ખીજી ભાર્યાં થાય છે, તે (સુહડાદેવી) ના શ્રેય માટે, આ દેવકુલિકારૂપ મને!હર ગેાખલા અને તેમાં વિરાજમાન કરેલ શ્રીઅજિતનાથ ભગવાનનું બિંબ પણ કરાવ્યુ.. ખીજા ગેાખલાના લેખના સાર પણ ખરાખર ઉપર પ્રણાણે જ છે. ફક્ત તે લેખમાંથી ભગવાનનું નામ સાવ નષ્ટ થઇ ગયુ છે, તેથી ખીજા ગેાખલામાં કયા ભગવાનને વિરાજિત કર્યાં હતા ?–તે જાણી શકાયું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org